________________
[૧૧૮].
હિતચિંતન
શક્તો નથી. ચારિત્ર મહારાજાના ચરણની સેવા કરતે રંક પણ ચકવર્તીઓ અને ઈન્દ્રોને પૂજ્ય બને છે. ચારિત્રપદનું આરાધન કરતાં એ ઉલ્લાસ જાગે છે કે મોહનીય કર્મ મૂળમાંથી ખસી જાય - નાશ પામે. આરાધક એવી દઢ વિચાર કરે કે – “સંયમ કબ મીલે સસનેહી ને એ વિચારણાને અમલમાં મૂકે એટલે બેડે પાર!
સંયમ ચારિત્ર સિત્તેર પ્રકારે વિશ્વને અજવાળી રહ્યું છે. અસંયમના ભારે ભારે થયેલા અને સંયમ હળ કુલ જે બનાવીને ઊંચે ને ઊંચે લઈ જાય છે. ચારિત્ર પદની શુભ્રતા-ઉજજવળતા કાળજૂની કાળ શને ક્ષણવારમાં ધોઈ નાંખે છે એ પદનું આરાધન મળે એટલે આત્માના રમે રોમે જાગૃતિ આવે, અણુએ અણુમાં ચેતના કુરે. - ૭૦ ખમાસમણ, સાથીયા, પ્રદક્ષિણા, ૭૦ લેગસ્સને કાઉસગ્ગ. બાકી ચાલુ વિધિ અને વીસ નવકારવાળી ચારિત્રપદની. એ રીતે આ પદ આરાધાય છે.
એક ધાન્યનું આયંબિલ કરનાર ચેખાનું આયંબિલ કરે. ચારિત્રપદને વર્ણ ઉજજવળ-શુકલ છે.
પવિત્ર રહ્ય રાત્રિ, રાત્રિ તરથ ચિત્રના निर्ग्रन्थमपि तं देवा, मानवा समुपासते ॥ १०९ ॥
(૧૧૦) તાપદને અભુત પ્રભાવ
તા. ૧૭–૪–૧૯૫૪ ચીકણ–ચાટી ગયેલા કોઈ પણ રીતે નહિ ઉખડતા જેને ભગવ્યા વગર છૂટકો નથી. એવા નિકાચિત બાંધેલાં કમેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com