________________
હિતચિંતન
[૧૧૫] પણ બાળીને ભસ્મીભૂત કરીને હવામાં ઉડાડી દેનારું તપઃ છે કઈ પણ કાર્યસિદ્ધિ કરવી હોય તે તેમાં તપ કરવું જ પડે છે. તપ વગર કેઈ આગળ વધી શકતું નથી. તેની આરાધના કરતે આત્મા એવી તે તપ સાથે મિત્રતા બાંધે કે જ્યારે તપ મળે ત્યારે તેને આનંદ થાય ને ત૫ ન મળે ત્યારે તે કરમાય.
તપના મુખ્ય બે ભેદ છે. બાહ્ય અને અત્યન્તર, તેને પટાભેદો પચાસ છે તે તપના પાસા સેવતે આત્મા આત્મા નિષ્કલંક બને છે. ઋદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિ તપની આરાધના કરતા આત્માના ચરણમાં આળોટે છે. તપ તપતા આત્માને લબ્ધિઓ શેાધતી આવે છે. તપ કરવાને અવસર સાંપડે ત્યારે એ કેણ મૂખ હોય કે જે કંટાળે. સમજ આત્માના આનંદની તે સીમા ન હોય એ તે કહે કે તપસ્યા કરતા હો કે ડંકા જેર બજાયા હો !” એ ડંકાના અવાજથી શત્રુઓ ધ્રુજીને નાસી જાય.
૫૦ ખમાસમણ, સાથીયા, પ્રદક્ષિણા, ૫૦ લેગસ્સને કાઉસગ્ગ બાકી ચાલુ વિધિ. તાપદની વીસ નવકારવાળી. એ રીતે તપપદ આરાધાય છે. એક ધાન્યનું આયંબિલ ચેખાનું થાય છે. તપપદને વર્ણ શ્વેત છે. वि तपो न सिद्धि: स्यात्, क्वाप्यत्र जगतीतले । स्यात् सम्यक्तपसा सिद्धिः, परमा चरमा रमा ॥११०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com