________________
[૧૦૪].
હિતચિંતન માગ, માંગ, છોકરાએ માગ્યું કે મારી માને હતી તેવી કરી ઘો. રોગીએ “તથાસ્તુ' કહ્યું ને પેલી સ્ત્રી હતી એવી થઈ ગઈ દેવના ત્રણત્રણ આશીર્વાદ છતાં તેઓ હતા ત્યાંના ત્યાં રહ્યા. સમ્યગદષ્ટિ દેવે પેલા દેવને કહ્યું કે જે યુને. આનું ભાગ્ય ન હતું એટલે તારું કંઈ ન ચાલ્યું. પછી કહ્યું કે જે સામાનું ભાગ્ય હોય તે બુદ્ધિ સૂઝે છે તે બતાવું. એમ કહીને એક વૃદ્ધ વીતરાગને ભકત હતે; આંખે ગઈ હતી, પિસા કે પુત્રાદિ પરિવાર કાંઈ ન હતું. ઘરમાં એક પિતાની સ્ત્રી હતી પણ આ વૃદ્ધ ભકિત છેડતું ન હતું દેવ ત્યાં ગયે. વૃદ્ધ પૂજા કરીને બહાર નીકળતું હતું ત્યારે દેવે કહ્યું કે માંગ, માંગ, પણ એક જ વાક્યમાં, વૃધે વિચાર કરીને માંગ્યું કે મારા છોકરાંના છોકરાંના છોકરાને સાતમે માળે સેનાના પારણામાં ઝુલતે હું મારી આંખે જોઉં. દેવે “તથાસ્તુ કહ્યું. માટે ભાગ્ય વધારવું. देव चेत् प्रतिकूल देवोऽपीशो न दुर्भग त्रातुम् । चेदनुकुल देव, पातु सुभग समेऽपीशाः ॥ ९८ ॥
(૯) જીભ જિતવાના નવ દિવસ તા. ૭-૪-૫૪
ઇન્દ્રિયે પાંચ છે કાન, આંખ, નાક, જીભ અને ચામડી. આ પાંચમાં પણ જીભની પરવશતા જીવને ખૂબ સતાવે છે. સંસારનું મોટું પરિભ્રમણ જે દેખાય છે તે તેને લઈને . પાંચે ઇન્દ્રિ ઉપર જય મેળવવા માટે જીવ જ્યારથી સમજણના ઘરમાં આવ્યા છે ત્યારથી તૈયારી કરી રહ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com