________________
[૧૨]
હિતચિંતન કહે છે કે જુસ્સો નથી હવે શું કરવું? આરબને ઘણે સમજાવ્યું. કહ્યું કે તું આગળ થા, અમે બધા તને મદદ કરીશું, પણ તે કઈ રીતે ઉઠો નહિ. છેવટે વાણીએ બુદ્ધિ ચલાવી ને આરબને ગાળ દઈને તમારો મારીને કહ્યું કે ઝાલા ! તને સાથે શા માટે લીધે છે. અત્યારે ખરે વખતે કહે છે કે જુસ્સે નથી આવતે વાણીયે એમ કહ્યું ને આરબે ખંજર કાઢયું ને વાયાને મારવા ઉ. વાણીયે હળવે રહીને કહ્યું કે, અહિં નહી, આ ચોરોને નસાડવામાં આને ઉપગ કરે. હવે જુસે આવી ગયો છે; ને આરબે જુસ્સાથી ચેરેને ભગાડી મૂક્યા વાણીયાની બુદ્ધિના વખાણ કર્યા. એ પ્રમાણે પ્રજામાં બુદ્ધિ, વિચાર શકિત, જિજ્ઞાસા સ્કૃતિ, ચતુરાઈ વગેરે આવ્યા છે, વધ્યા છે પણ પણ તેને ઉપગ ક્યાં કરવાનું છે તે નથી આવ્યું એ એ સમજાઈ જાય તે ઘણે લાભ થાય. शौर्य पतन्द्रमभूच्चेत्, कर्मवसाय तर्हि संयोज्यम् । શકવિ પરિવજ ચા તન હિ કપિ . ૨૭
(૮) ભાગ્ય અને દેવ તા. ૬-૪-૫૪
બે દેવે વચ્ચે એક વખત વાહ થયે. એક કહે કે આપણે ધારીએ તે કેઈને પણ સુખી ને ન્યાલ કરી શકીએ. બીજે કહે કે સામાનું ભાગ્ય હોય તે આપણે આપણી શક્તિ પ્રમાણે સામાને સુખી કરીએ, નહિ તે નહિ. બંને ખૂબ વિવાદે ચડયા. તેમાં એક સમ્યગદષ્ટિ હતું. બીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com