________________
હિતચિંતન
[૧૭] ચક સમું એ સિદ્ધચક શત્રુને સંહાર કરે છે ને સ્વપક્ષનું રક્ષણ કરે છે. યુદ્ધના દિવસે નવ છે. તેમાં તમારે તમારું મનોબળ બરાબર મજબૂત રાખવાનું છે. સામે પક્ષ તમારા મનને ઢીલું કરવા ઘણું કરશે, પણ તમે ઢીલા પડતા નહિં. જે ઢીલા પડયા તે તમારી બાજી બગડી જશે. માટે પૂરા ઉત્સાહથી સામને કરે, સામને કર્યા વગર છુટકે નથી. તમારે તમારું છે, એ મેળવવું છે; એટલે તમે ન્યાયી છો અને તમે ન્યાયી છો માટેજ શ્રી સિદ્ધચક તમને સહાય કરે છે. કર્મ શત્રુને નસાડવા માટે શ્રી સિદ્ધચક્રની ઓળીનું આરાધના કરવા કટિબદ્ધ બને. मोहेन सम वैर, जागति सदाऽऽत्मनो जिनेशक्तिम् । जेतु माहं समर', कतु सज्जेन भवितव्यम् ॥ १०१॥
(૧૨) અરિહંતની આરાધના તા, ૧૦-૪-૫૪
માર્ગના દેશક-દર્શાવનારા અરિહંત પરમાત્મા છે મહાન સાર્થવાહ છે; મહાન બ્રાહ્મણ, મહાન ગેપ, મહાન નિર્ધામક એવા અદ્ભુત બિરૂદેને યથાર્થ ધારણ કરનારા પરમાત્મા અરિહંત છે. અરિહંત પદની આરાધનામાં ભૂતભાવિ ને વર્તમાન એમ ત્રણે કાળના સર્વ ક્ષેત્રના સર્વ અરિહંત ભગવંતની આરાધના થાય છે.
ચોસઠ ઈંદ્રો જેમની સેવા કરે છે. કોડ દેવ જેમને સાથ કદી પણ છેડતા નથી. આઠ મહા પ્રાતિહાર્યો ચાર મહા અતિશયે જેમનું સ્વરૂપે ઓળખાવે છે ત્રીસ અતિશયે જેમના આશ્વયકારી છે. પાંત્રીસ ગુણ વાણુંએ જેઓ ભવ્યાત્માને પ્રતિબોધે છે. તે અરિહંત પરમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com