________________
હિતચિંતન
[૫૭] માનસરોવરમાં રહેનાર એક હંસ ઊડતે ઊઠતો જ હવે તે થાક ખાવા થોડો સમય એક વડના ઝાડ ઉપર બેઠે બાજુમાં જ એક કાગડે બેઠો હતો. કાગડો હંસને કાંઈ ને કાંઈ પૂછવા લા. દસ-પંદર મિનિટ થઈ નહિ ત્યાં કાગડે ચકીને ઊડી ગયે. તે વડ નીચે એક રાજા સૂતો હતો. બરાબર તેના મેઢા ઉપર ચરક પડયું. રાજાએ ક્રોધે ભરાઈને બાણ માર્યું તે હંસને વાગ્યું ને હંસ તરફડતે નીચે પડયે. રાજાએ હંસને પૂછ્યું કે તારા આવા લક્ષણ કેમ? ત્યારે હસે કહ્યું કે મહારાજ, આ લક્ષણ મારા નથી. આ કર્તવ્ય તે કાગડે કર્યું છે, તેની સાથે હું બેઠે તેનું ફળ મારે ભેગવવું પડયું છે થોડે પણ નીચને સંગ મારે છે.
નહિ હો મા ! છું વિમ કI. नींचसंगप्रस गेन मृत्युरेव न संशयः ॥१॥ नीचसो न कर्तव्यो, मीजसनेन दुर्गतिः । काकसमान्मरालस्य, यथा मृत्युरजायत ।६०॥
(૬૧) મૂર્ખને ઉપદેશ આપે નહિ તા.૨૧-૨-૫૪
ઉપદેશ-સામાનું હિત થાય એ સદુપદેશ પણ સામ વ્યક્તિને જોઈને આપ. ઉપદેશ માટે કેટલાક આત્માઓ તદન અયોગ્ય છે. અતિશય ક્રોધી, અતિશય રાગી, અતિશય
અભિમાની વગેરે આત્માઓને ઉપદેશ આપવાથી તેનું તે હિત થતું નથી, ઊલટું ઉપદેશ આપનારનું અહિત થાય છે. એવા અગ્ય આત્માઓમાં મૂર્ખ આમા પણ અગ્ય છે, ઉપદેશને માટે સર્વથા લાયક નથી. ઘણી વખત એવા પ્રસંગે બની જાય છે ત્યારે તેવા આત્માઓને ઉપદેશ આપનારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com