________________
હિતચિતન
સારા સારા ગુણાના રક્ષણને માટે પણ વાડની ખાસ જરૂર રહે છે. ગુણુ મેળવ્યા પછી તેના રક્ષણની જે કાળજી કરવામાં ન આવે તે ગુણના નાશ કરનારા ઘણા છે. ડગલે ન પગલે ગુણને નાશ કરનારા છે. તે નાશક તત્ત્વાથી ગુણને અચાવવા માટે ગુણને ફરતી વાડ કરવી જરૂરી છે. વાડના જુદા જુદા પ્રકારે હાય છે. અમુક જાતની વાડ અમુક પ્રકારના પાકને માટે કામ ન લાગે તેજ પ્રમાણે ગુણના રક્ષણને માટે જુદી જુદી વાડ થાય છે. બ્રહ્મચર્યના રક્ષણને માટે એક એ વાડ નહિ પણ નવ નવ વાડ છે. વાડને કેટ લાક અણુસમજી માણુસે। બંધન માને છે પણ એ તેમન ગંભીર ભૂલ છે. સેાનું, રૂપું, હીરા, માણેક વગેર કિ'માં પદાર્થા તિજોરીમાં રક્ષણ કરવા માટે મૂકવા એ બંધન નથી પણ સાચવણી છે. ગુણુની સાચવણી માટે નિયમન રાખવા એ બધન નથી પણ રક્ષણ છે. સ્વછંદમાં આગળ વધતી પ્રજાએ ગુણાના રક્ષણ માટે કરવામાં આવેલા વાડ જેવા નિયમના તાડવા માંડ્યા, તેનું પરિણામ આજે ગુણા લુંટાઈ ગયા છે ને લુંટાઈ રહ્યા છે તે ચાકખુ' દીવા જેવુ દેખાય છે. ગુણા સાચવવા હૅાય તેા મજબૂત નિયમનાને વફાદાર રહેા ને તેને વાડ સમજીને ગુણેાને ખીલવે. गोपायन्ति स्वमतुल महे। गुप्तिगुप्त चरित्वा
j
धीरात्मानः कथमपि न तद् दुष्टसात् कारयन्ते । सम्यक् सव' समभिलषता मोहमायाप्रपश्चाद् दूरे भूत्वा नवविधमहागुप्तिसङ्गोपनीयम् ॥ ९३ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com