________________
હિતચિંતન
[ ૯૯ ]
પરિચયથી દુ:ખી થશે એમ તે માનતી હતી. એકવાર મંત્રી પેાતાની પાસે આયેા. ત્યારે તેણે કહ્યું કે-‘તમે કાઇક મિત્ર કરે।' મંત્રીએ કહ્યુ કે મારે મિત્ર છે. હુંમેશા તે મારી સાથે રહે છે, તેનું નામ મેં નિત્ય મિત્ર શખ્યુ છે. સ્ત્રીએ કહ્યું' કે એ નહિ બીને કોઈ મિત્ર કરેા. ત્યારે મ`ત્રીએ કહ્યું કે ખીજો પણ મારે પમિત્ર નામે મિત્ર છે, વાર તહેવારે તે મને મળે છે સ્ત્રીએ કહ્યું કે તમે કહ્યા તે અને મિત્રા સ્વાર્થી છે. તમે એક ત્રીજો પ્રણામ મિત્ર કરે; એ ત્રીજા મિત્રને ભલે તમે કોઈક વખત મળજો; પણ મળે। ત્યારે માયા ન કરતા ખરા હૃદયથી તેની સાથે મૈત્રી રાખો. સ્ત્રીની વાત મંત્રીને રુચિ અને તેને ત્રીજો પ્રણામ મિત્ર કર્યાં. મ`ત્રી એક વખત ગુન્હામાં આવ્યે અને રાજા તેના ઉપર કેપ્ચા. મત્રીએ પહેલા મિત્રને રાજાના કાપની વાત કરી. ત્યારે તે તે જાણે ઓળખતા જ ન હાય તેમ લાંબે થઈને સૂઝે. બીજા મિત્રને મેલાવીને વાત કરી ત્યારે તેણે કહ્યું કે બી જી કાઈ કામ બતાવે પણ આ રાજીના દથી છેાડાવી શકાય તેમ નથી. છેવટે ...મત્રા ત્રીજા મિત્ર પાસે ગયા. તેણે મંત્રીને આશ્વાસન આપ્યું, મત્રાને દૂર દૂર aઈ ગયા ને છેવટે એવી રીતે રાખ્યું કે રાજા તેને ઓળખી પણ ન શકે, એમ કરીને જ્યાં રાજાની ખીલકુલ સત્તા ચાલતી ન હતી ત્યાં તેણે મંત્રીને મોકલી આપ્યા. જીવ એ મંત્રી છે. દુર્બુદ્ધિ અને સદ્ધિ એ મત્રીની સ્રી ક્રમ એ રાજા છે, કાયા એ નિત્યમિત્ર છે, સગાસ’બધી એ પમિત્ર છે અને ધર્મ એ પ્રણામ મિત્ર છે. મૃત્યુ એ રાજદંડ છે. મૃત્યુ આવે છે ત્યારે કાયા કારમી થઈને લાંબી પડી રહે છે. સગાં વ્હાલાએ શેાકરીને બેસી રહે છે. એક ધમિત્ર તે વખતે આશ્વાસન આપે છે. જીવને દેવ
છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
·