________________
[૯૮)
હિતચિંતન વિજળી પડશે. શાસ્ત્રીજી ત્યાંથી ઈષ્ટદેવને યાદ કરતા કરતા ઝાડ પાસે આવ્યા. ઝાડને અડીને પાછા ફરવાને બદલે સીધા ગામ તરફ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા નહિ ત્યાં મંદિર ઉપર વિજળી પડી અને બાકીના છએ જણને લઈ ગઈ. આ બનેલી વાત છે. અને લાંબા સમય થયો નથી. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબમાં શેમાં સુખ છે તેનું માર્ગદર્શન આ વાત કરાવે છે; એકનાં પુણયે નાવ તરી જાય છે. ત્યાં કઈ એકનું પાપ છે એમ માનવાની ભૂલ ન કરવી એથી અનર્થ થાય. શ્રી વીર પરમાત્માના જીવનમાં પણ નદી ઉતરવાને પ્રસંગ એ આવે છે માટે કોનું પુણ્ય કામ કરે છે. આ વિશિષ્ટ જ્ઞાન સિવાય ગહન કેયડો છે.
भाग्य चेत् प्रबलं जनो निजपरान् रक्षत्यर साध्वंसात् , सद्भाग्याद्भवतीह धार्मिकमतिः सर्वेष्टिसम्पादकः । दौर्भाग्य यदि जागृत भवति तद्, रक्षाऽपि दुरे भवद्, मित्रयन्मुनिसम्मितैरशनिकाभावोऽनुभूतो द्विधा ॥ १४ ॥
(૫) ત્રણ મિત્રો
૧-૪-૧૪ એક મંત્રી હતા તેને બે સ્ત્રીઓ. રાજાના મંત્રી ઉપર ચારે હાથ. મંત્રી સર્વ વાતે સુખી ગણા. તે બેમાંથી એક સ્ત્રીને પરિચય વધુ કરતે. બીજી સ્ત્રી પાસે તે કઈ કઈ વખત જતે આવતું. બીજી સ્ત્રી સમજુ હતી; ડાહી હતી; તેને પેલી સ્ત્રી પર ઈષ ન હતી પણ પિતાને પતિ તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com