________________
હિતચિંતન
[ ૮૯] ૪. ધન, દેલત કેટલાં અનર્થ કરાવે છે, એ ક્યું નથી માટે જે બચવું હોય તે આ ચારથી ચેતતા રહેવું
તેઓની પાસેથી કામ લેવું પણ તેને રવાડે ન ચડી જવું. તેને નોકર બનાવવા પણ શેઠ નહિ. આપણું કહ્યું તે કરે એવા કરવા પણ તેઓનું કહ્યું આપણે કરીએ એ વાત નહિ. પૂરી તકેદારી હશે, પોતપોતાના કાબુમાં હશે તે ઉપરના ચાર લાભ કરશે. નહિ તે તેઓ જેવા છે તેવું કરશે.
शरीरं न विश्वासपात्रं कश्चिद् ,
नवा वैभव: संभवेद्भव्यभावः । तथा चिन्तयित्वा स्वसाध्ये विशेषात्,
सता तत्परेणाशु भाव्य समन्तात् ॥ ८७॥
(૮૮) કાળજુ ઠેકાણે રાખજે. તા. ર૭–૩–૧૪
સમુદ્રને કાંઠે નાનું એવું વન હતું. તેમાં ઘણું વાંદરાએ રહે અને કિર્લોલ કરે. કાંઠે જાંબૂના ઘણા ઝાડ, તેના ફળે વાનર ખાય. તેમાં એક જાંબૂનું ઝાડ બરાબર સમુદ્રના કાંઠાની લગોલગ હતું. તેના ઉપર વાંદરાઓને નાયક મોટે વાંદરો રહે. બીજા કેઈની તાકાત નહિ કે તે ઝાડ ઉપર આવી શકે. તે વાંદરાને એક મોટા મગરમચ્છ સાથે સાથે દોસ્તી થઈ. વાંદરો અંબૂડાના ફળ મગરને આપે. એક વખત મગર શેઠા ફળ પિતાની સ્ત્રી પાસે લઈ ગયે ને વાંદરાની બધી વાત કરી. મગરની સ્ત્રીએ મગરને કહ્યું કે જે વાંદરે આવા મીઠા ફળે હંમેશ ખાય છે. તેનું કાળજુ કેટલું મીઠું હશે? માટે તમે તેને અહિં લઈ આવે. આપણે તેનું કાળજુ ખાઈએ. મગરે તેને ઘણી સમજાવી પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com