________________
હિતચિંતન
[ ૯૧ ]
ગણાય અને આ ગુણુ કહેવાય. આને સસ` સમાગમ કરવા લાયક છે અને આના સસગ ાડી દેવા જેવા છે એ સવ વિવેક જણાવે છે.
જો એક વિવેક ગુણ જીવ રાખી લે, ખરાબર ખીલવે તે ભલે તેનામાં સેંકડો દોષો રહ્યા હાય પણ તેનાથી ડરવાની જરૂર નથી. દાષા બીજા કાઇથી ડરતા નથી. ફક્ત ડરે છે એક વિવેકથી. જો વિવેક જાગૃત હાય તા દાષા ધીરે ધીરે વિદાય લે છે અને ગુણી આવીને સ્થિર થઈ જાય છે.
વિવેક જીવમાં આવે અને ખીલે તે માટે હંમેશાં સાંજે, રાતે અને સવારે પેાતાની પ્રવૃત્તિઓના સાચા ના નુકશાન વિચારવા. એ વિચારવાની ટેવ વધારવી. એ એટલે સુધી વધારવી કે પ્રવૃત્તિ કરતી વખતે પણ એ જાગૃતિ હાય, એવી સાચી જાગૃતિ ક્ષણે ક્ષણે રહે એ વિવેકનુ ટાચનુ' સ્વરૂપ છે. ભલે પ્રવૃત્તિમાં ભૂલ આવી જાય પણ તેને વિવેક કરવામાં ભૂલ ન આવવી જોઈએ. કદાચ અણુસમજથી કે ગેરસમજથી. કેાઇક વખત પ્રવૃત્તિઓને વિવેક કરવામાં જીવ ભૂલ કરી બેઠા હાય તા ખીજા વિવેકી આત્માત્માને પોતે કરેલા વિવેક જણાવવા. જો તે વિશિષ્ટ વિવેકી આત્માએ તેને બરાબર કહે તે ખરાખર, નહિ તે તે સમજાવે તે પ્રમાણે સુધારા કરતા જવું. જો એક વિવેચક્ષુ મળી જાય તે અનાદિના અધાપેા ટળી જાય.
विवेकनयन' यस्य स एव पटुलोचनः ।
यस्य तन्नास्ति सोऽक्षिभ्यां नेवाभ्यां पश्यन्नपि न यश्यति ॥ ८९ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com