________________
[ ૯૦ ]
હિતચિતન
માની નહિ, પછી તે મગર કાંઠે આન્યા અને વાનરને પેાતાને ઘેર આવવા કહ્યું. વાનર ભાળવાઈ ગયા ને મગરની પીડ ઉપર ચડી ગયા. સમુદ્રમાં કેટલેક દૂર ગયા એટલે મગરે અધી સાચી વાત કરી. તારું કાળજું ખાવાની ઈચ્છા મારી સ્ત્રીને થઇ છે માટે તને લઈ જાઉ છું. વાનર ચેતી ગયા અને કહ્યુ કે એમાં શુ' મેાટી વાત છે મને પહેલેથી જ કહેવુ હતું. હું મારું કાળજું એ ઝાડ ઉપર લટકાવી રાખું છું. જો કહ્યુ હાત તેા લઇ લેત. ચાલેા હજી કયાં મોડું થયું છે લઈ આવીએ. મગરે વાત સાચી માની અને પાછા કાંઠે આવ્યા વાનર કૂદીને ઝાડ ઉપર ચડી ગયે। મગરે કહ્યું હવે ચાલ. વાનર કહે મૂખ ! કાળજુ તે કાંય બીજે મૂકાતુ હશે? તને જાબુ ખવરાવ્યા તેનું આ ફળ ? જા હવે.
·
જીવ વાનર છે. સંસાર સમુદ્ર છે, માહુ મગર છે. વાસના મગરની સ્ત્રી છે. સુખ એ જા'મૂ છે. ધર્મ તે વાનરતું કાળજી છે. ચેતે તે ખચે નહિ તેા વાસના ધને ખાઈ જાય.
जीवा वानरसन्निभोऽथ मकरो मोहः पयेोधिर्भवा,
'जम्बूवृक्षफलं सुख' च हृदयं शाखामृगीय वृषः । मत्सीदारुणवासना तदुदितां वार्ता निशम्यादराद्, 'धर्माराधनतत्परोच्चमनसः सन्तोऽनिशं जाग्रति ॥८८॥
(૮૯) વિવેક
વિવેક એ એક ગુણ છે. એ ગુણ જેમ જેમ ખીલતા જાય છે, તેમ તેમ દેોષ દૂર થતા જાય છે. વિવેક એટલે વહેં'ચણુ, ખરાખેાટાની સમજણ. આ કાર્યમાં આટલા લાભ છે ને આટલુ નુકસાન છે તેને યથાર્થ આપ. આ દોષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com