________________
હિતાિંતન
[૬૧] (૬૪) મગશેળીઓ
તા, ૨૬-૨-૫૪ મગશેળીઓ એ એક પત્થર છે, તેને રંગ કાળે હોય છે અને સ્પર્શ લીસે હાથમાંથી સરકી જાય એવો હોય છે તે કદમાં મગ જેવો હોય છે. એક વખત આકાશમાં ગર્જના કરતાં પુષ્કરાવી મહામેઘને તેણે કહ્યું કે તારું બળ હું ત્યારે સાચું માનું કે જો તું મને પીગળા-કાંઈક પચે પાડે તે મેઘ આ સાંભળી હસ્ય. મોટા મેટા પત્થરને પોચા પાડવાની તાકાતવાળા મારી પાસે આ કેશ હિસાબમાં? તેણે મોટી મોટી ધારાઓથી વરસવા માંડયું. એક દિવસ બે દિવસ નહિ. એક સરખું સાત દિવસ તે વર ને પછી શાંત થઈ ગયે. સાત દિવસ પછી જ્યાં જે તે પિલે મગશેળીઓ વધારે ચમકવા લાગે. એ જરા પણ પીગળે ન હતું, જરી પણ પો પાયો ન હતે. મેઘ શરમાઈને ચાલ્યા ગયે
પુષ્પરાવર્તન મધમાં મગરોળ ન લીજે. મેઘ છે તે મગશેળીઓ ઉપર મહેનત ન કરતા. મહેનત માથે પશે. જે ધર્મ પાળવાની ભાવના હોય તે મગરોળીયા જેવું કઠિન હદય ન રાખતા: મગરોળી આ મટીને પિોચા પથર બનને તે અવશ્ય કાંઈક લાભ થશે.
बुध्यते नहि केनापि, महामिथ्यात्वमोहितः । नार्दोऽभूत् पुष्करान्देन, यथा मुद्रकलकः ॥ ६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com