________________
હિતચિંતન
[ક] પતિ–શ્રીદેવીને પુત્ર તે પ્રદ્યુમ્ન કામદેવ તેને આપણે નમસ્કાર કરવાને ન હોય,
પત્ની–અરે પ્રદ્યુમ્નને કણ વાત કરે છે? હું તે સૂરના સુતની વાત કરું છું.
પતિ–કણ સૂરને સુત ? શનિ? તે આપણને ન નડે.
પત્ની-શ્રીદેવી માતાના અને સૂર રાજાના પુત્ર સત્તરમાં કુંથુનાથ ભગવાન છે. તેને નમન કરવાની વાત છે.
પતિ–હા, હા. એને તે આપણે રાજ નમસ્કાર કરીએ. આ આડા બેલે કેવા સુંદર લાગે છે. આડું બેલવાનું મન થાય તે તેમાં પણ તવ નીકળે એવું બોલવું. પણ તુરછ બોલીને સમય બગાડ નહિ. કેમ આનંદમાં છે? એમ કાઈ પૂછે ને સામે જવાબ આપે કે ના, આનંદમાં નથી, મુંબઈમાં છીએ. કેમ ચાલે છે? એના જવાબમાં ચા નથી લેતા પણ દૂધ લઈએ છીએ એ બધું તુછ છે. એમાં કાંઈ તત્ત્વ નથી. એ બધા અલંકારમાં આવે પણ અણઘડ કારીગરના ઘડેલા એ ભારભૂત, એ ગમે નહિ. સારા અલંકાર દીપાવે છે. અલંકાર તે અલંકાર.
विनोदायापि वकोक्तिः, प्रौढभावेन योजिता । अलङ्कतिम ता सद्भिरन्यथा त्वनलङ्कति: ॥२॥
(૮૩) સુખ અને તેના સાધન તા. ૨૦-૩-૫૪
સુખની શોધમાં કેણ નથી? કર્મથી જેઓ નથી છટયા તેઓ સર્વનું મધ્યબિંદુ એક જ છે. સુખ : સુખ માટે સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com