________________
[ ૮૬ ]
હિતચિતન
(૮૫) ધ્યેય
તા. ૧૨-૩-૫૪
જે કાંઇ કરવામાં આવે છે તેની પાછળ કોઈ ને ક્રાઇ ધ્યેય તેા હાય છે, પણ તે ધ્યેય ખરાખર છે કે નહિ અને જે કરવામાં આવે છે તેથી તે ધ્યેય સિદ્ધ થાય છે કે નહિ તેના વિચાર છે! થાય છે. એ વિચાર ઘણા જરૂરી છે. એ વિચાર વગરની પ્રવૃત્તિએ મૂઢ છે. ધ્યેય સામાન્યપણે રાખી શકાય છે અને વિશેષતાથી સમજીને રાખી શકાય છે પણ ધ્યેય નક્કી કરવું જરૂરી છે. ધ્યેય ઊભુ રાખવું. મુખ્ય ધ્યેય પરમ પદનું કે જે પરમાચ્ચ છે તેનુ રાખવુ, તેને અનુરૂપ ખીજા વચલા ધ્યેયે અનેક રાખી શકાય છે પણ આખરી છેવટનુ તે પરમ પદ-માક્ષનુ ધ્યેય હૈાય કારણ કે તે કરતાં બીજું કેઇ ઉચ્ચ નથી એટલે જ્યાં સુષી તે સિદ્ધ ન થાય ત્યાં સુધી ચિત્ત ડામાડાળ થતું નથી. ધ્યેય સ્થિર હેાય એટલે યાંન પણ સ્થિર થાય છે.
તે ધ્યેયને સિદ્ધ કરનારા આત્માઓને આદર્શ રાખવા એટલે ધ્યેયના સબંધમાં ચિત્તની ચ ંચળતા દૂર થાય. વિશિષ્ટ આત્માઓનું પણ એ જ ધ્યેય હતુ. એટલે એ ધ્યેય રાખવાથી આત્મા વિશિષ્ટ અને છે. ધ્યેય ઊંચું રાખા અને તેની સિદ્ધિ માટે સતત યત્ન કરા.
ध्येय यस्य भवेच्छुद्ध शुद्ध सर्व तदीयकम् । ध्येयेन विकलो लोके, कर्मठोऽपि विनश्यति ॥ ८५ ॥
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com