________________
[ ૭૪ ]
હિતચિંતન ચારણના જેવા કેટલાક લેકે પિતાના સેંકડો છિદ્રો જેતા નથી અને સોય જેવા બીજાના નાના નાના એકાદ છિદ્રને જોયા કરે છે. છેવટે એવા છિદ્ર જેનારા છિદ્રાવેલી લેકે પાછા પડે છે. છિદ્રો જેવા હોય તે પિતાના જેવા અને પૂરવા માટે પ્રયત્ન કરે પણ ચારણની જેમ પારકા છિદ્રો જોતાં શીખવું નહિ.
શિરસ્પેસહિતછિદ્ર, સૂર મક્ષિાની મુg: I चालनी स्वां शतच्छिद्रां, तनु ननु न पश्यति ॥ ७३॥
(૭૪) નાક કપાવતાં પહેલાં વિચાર કરજે
તા. ૯-૩-૫૪ તમે જે નાક ન પાડ્યું હોય તે ચેતી જજે; કપાવા માટે તમને ઘણું કહેશે પણ કપાવતાં પહેલાં વિચાર કરો. વાત એમ છે કે એક મહાન રાજ્યમાં એક ચાલાક બધી વાતે પૂરે બદમાસ માણસ હતો તે બે ત્રણ વખત ગુહા કરતાં પકડાઈ ગયે છેવટે તેને બધા ઓળખે તે માટે રાજાએ તેનું નાક કપાવીને કાઢી મૂક મનમાં ડંખ રાખીને તે દૂર દેશ ચાલે ગયે. ભગવા કપડા પહેરીને પિતાને મેટ સંન્યાસી કહેવરાવવા લાગે, લેકે ધર્મ સાંભળવા આવે. કોઈ પૂછે કે આપના નાકને શાથી ઈજા થઈ? તે કહે કે ઈજા નથી થઈ પણ મેં તે જાણી જોઈને કપાવી નાંખ્યું છે. કારણ કે વચમાં ડુંગરા જેવું તે ઈશ્વરના દર્શન કરવામાં આડું આવતું હતું. એ કઢાવી નાખ્યું
એટલે હવે સાક્ષાત્ વિષ્ણુના દર્શન થાય છે. તેની શૈલવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com