________________
[ ૭૪ ]
હિતચિંતન ૧. જે ઉપકાર ગાવાની ભયંકર આદત છેડી શકાતી ન
હોય તે ઉપકાર કરવા કરતાં ન કરે એ ઈચ્છનીય છે. ઉપકાર કરીને તેને ભૂલી જ. પિોતે પિતાની ફરજ
માત્ર અદા કરી છે એમ માનવું. ૩. પિતે કરેલા ઉપકારને બહુ મોટા કાર્ય તરીકે ન ગણવે. ૪. બીજાના ઉપકારને યાદ કરે.
બદલા વગર ઉપકાર કરનારા મહાન આત્માઓને દૃષ્ટિ સમક્ષ રાખવા. અપકારી ઉપર ઉપકાર કરનારા જીવનનું ચિંતન
મનન કરવું. ૭. પોતે કરેલા ઉપકારના ભાર નીચે દબાયેલ છે તે
વિચારવું. ૮. ઉપકારનું અણુ પ્રત્યુપકારથી જ નથી વળતું પણ
જેઓએ બદલાની ઈચ્છા વગર ઉપકાર કર્યા છે તે
જીવનમાં ઉતારવાથી કાંઈક વળે છે આ સૂત્ર હૃદયમાં કેરીને ઉપકાર કરવામાં આવશે તે તેના પરિણામ ઉત્તમોત્તમ છે. विस्मरेत् सत्वर धीमा-नुपकृत्याप्यनेकशः । વિરમદેવ સં એનો-પદાપિ વિકિ: ૭
(૭૭) મનની સાફસુફી : ૧૪-૩-૫૪
મનમાં નકામી વસ્તુઓને ઘણે સંગ્રહ જાણે અજાણે થઈ જાય છે. કેટલીક નુકશાન કરનારી વસ્તુઓ પણ મનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com