________________
હિતચિંતન
[ ૭૩ ] ધીરજ કેળવવી અને ધર્મનું પિતે આચરણ કરતા હોય તેમાં કાંઈ ભૂલ તે થતી નથીને તેને ખૂબ વિચાર કરે. ભૂલે દૂર કરવી પણ શંકા કરી કરીને મનને ડાળવું નહિ. શંકાથી પિતાને અને પરને ઘણું નુકશાન પહોંચે છે. શંકા તે ભયંકર ચીજ છે.
शङ्कावटे पतनमाचरितं न येन, - i as refમવાર તેમ !
: સંરયામમિત યમિતો નિતારd, * __ सोऽयं सदा विकलतां कलयकान्तः ॥७५॥
(૭૬) ઉપકાર
તા. ૧૨-૩-૫૪ ઉપકાર કરે એ સહેલું છે. પણ તે કરતાં ઉપકાર કર્યા પછી એ ઉપકાર કર્યાનું ભૂલી જવું ઘણું જ મુકેલ છે. એમાં પણ જેના ઉપર ઉપકાર કર્યો હોય છે તે કઈક વખત અપકાર કરે ત્યારે તે ઉપકાર કરનાર પિતાના મનને વશ રાખી શકતા નથી. બીજું બીજાએ કરેલા ઉપકારને પણ યાદ રાખવાનું કામ પણ સહેલું નથી. પોતે જે બીજા ઉપર ઉપકાર જેવું કાંઈક કરે છે તેને જે કાચથી જેવામાં આવે છે તે અને બીજા પોતા ઉપર જે ઉપકાર કરે છે તે જે કાચથી જોવામાં આવે છે તે બન્ને દાચ જુદા હોય છે. પહેલામાં નાનાને મેટા દેખાડવાની શક્તિ છે અને બીજામાં મોટાને નાના દેખાડવાની શક્તિ છે. વસ્તુસ્થિતિ આવી છે એટલે ઉપકારને માટે નીચેના કેટલાક સૂત્રે હૃદયમાં કોતરી રાખવા જરૂરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com