________________
હિતચિંતન
[ ૭૩ ]
વિષ્ણુના દર્શન થાય છે તેની ખેલવાની અને સમજાવવાની તાકાત એટલે તેના ચેલા થવા માટે પણ ઘણા તૈયાર થયા. જે ચેલા થાય તેને નાક કપાવવું પડે, એમ તેના પરિવાર વચ્ચે, તેના પથનું નામ સાક્ષાત્ વિષ્ણુદન પચ ” રાખવામાં આવ્યું' એમ વધતા વધતા ૫૦૦ ચેલા થયા એટલે તે જે રાજાએ તેને શિક્ષા કરી હતી ત્યાં આણ્યે. ત્યાં તેના ખુબ પ્રભાવ વધ્યા, રાજા પાતે પણ દર્શન કરવા આવવા લાગ્યું. પેાતાની છેલ્લી ઉંમરમાં રાજાને પણ સાક્ષાત્ વિષ્ણુદન કરવાનું મન થયું. રાજાનું નાક કાપવાને અવસર પણ પેલા મહંત કેમ જતે કરે ? તેને પણ મનમાં ખૂબ હ થયેા. રાજાયે મત્રીને વાત કરી મંત્રી બુદ્ધિમાન હતા. તેણે વિચાર કર્યાં કે રાજા નાક કપાવશે તે હુ પણ પાકી ઉંમરના છું એટલે મારે પણ નાક કપાવવુ` પડશે. એટલે મત્રીએ રાજાને કહ્યું કે આપ હમણાં ઉતાવળ ન કરા પહેલાં હું નાક કપાવીને જેઉં કે સાક્ષાત્ ભગવાન ફૈખાય છે કે નહિ, પછી આપના વારા. રાજાએ તે કબૂલ કર્યું". બીજે દિવસે મંત્રીને નાક કપાવવાનું પણ આગલા દિવસની સાંજે તેમાંથી એકને પકડીને મંત્રીએ ખૂબ માર મરાવીને બધી વાત કઢાવી. પેલાએ જેટલું જાણતા હતા તેટલુ કહી દીધુ. તે ઉપરથી મંત્રીએ આ મહંત કાણુ છે ? તેની કલ્પના કરી લીધી. બીજે દિવસે મહુ'તના રહેઠાણુની આજુબાજુ પેાલીસેા ગેાઠવી દ્વીધા ને બધાની વચ્ચે તેને ખુલ્લા પાડડ્યો. બધા નકટાએ નાસી ગયા. રાજાને મત્રીએ બચાવી લીધેા. પેલા બદમાશને શિક્ષા કરી. આ વાત છે. દુનિયામાં આવા નાક કપાવવા જેવા સાક્ષાતવિષ્ણુદર્શન ૫થા ઘણા ચાલે છે, તેવા ૫થાના સભ્ય બનતા પહેલાં ખૂબ વિચાર કરજો. વીતરાગ પરમાત્મા સિવાય બીજા ક્રાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com