________________
{ ૪ ]
હિતચિતન
પશુ પ્રત્યે દૃષ્ટિરાગ કેળવવા એ નાક કપાવવા જેવું છે, માટે તેથી બચશે। તે સુખી થશે. साक्षाद्विष्णोदर्शनं कर्तुकामो,
मायापाशे पापिभिः पातितस्त्वम् ।
तूर्णं नासां छेदयेनैव राजन् !
निर्णासानां यन लज्जा न हानिः ॥ ७४ ॥
(૭૫) શકા
તા. ૧૧-૩-૫૪
શંકા એ ભયકર ચીજ છે. શકાથી સંબધ બગડે છે શકા મનના નખળા માણસને ખૂખ સતાવે છે શકા બહેરા માણસાને બહુ થાય છે. જ્યારે શકા મનમાં ભરાઈ જાય છે ત્યારે તે પાતાનું સ્થાન ધીરે ધીરે એવું જમાવી ઢે છે કે પછી તેને કાઢવી ભારે પડે છે, માટે શંકા પ્રથમથી જ મનમાં પેસવા ન દેવી. તે મનમાં ન પુસે તે માટે શકા જે કારણે થી થતી હૈાય તે કારણેાને દૂર કરવા, તે દૂર કરવાના ઉપાય આ પ્રમાણે છે. જે બાબતની અને જેના પ્રત્યે શંકા હાય તે બાબત તેને રૂબરૂ જઇને પૂછી લેવી. કેટલોક બાબતે પૂછી શકાય એવી ન લાગતી હાય તે પણ શંકા દૂર કરવા માટે પૂછી લેવી પણ શકાને એક ક્ષણુ પણ ટકવા દેવી નહિ. શંકા દૂર કરવા માટે પેતે નિષ્પાપ બનવું, નિર્દે"ભ અનવુ, પાપી 'ભી અને સ્થાને શંકા થયા જ કરે છે. ધમ કરનારાઓને ધમ પ્રત્યે જ શકા થાય છે તેમાં પણ સ્વાર્થ ધર્મના ફળની ઈચ્છા પ્રબળ કારણ છે. કાઇ પણ જાતના ફળની કામના વગર કરેલે ધમ અવશ્ય ફળે છે. ધર્મને વિષે શંકા થાય ત્યારે થાડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com