________________
[ s ]
હિતચિતન
૧. પ્રતિજ્ઞા લેવી એ સારું છે એમ ઘણાખરા માને છે. ૨. પ્રતિજ્ઞા લઇને અણિશુદ્ધ પાળે તે ઉત્તમેાત્તમ છે. ૩. પ્રતિજ્ઞા લઇને તાડવી એ ખરાબ છે.
૪. પ્રતિજ્ઞા લઇને જાણી જોઇને તેાડવી એ ઘણું જ ખરામ છે.
૫. બારી-બારણાવાળી પ્રતિજ્ઞા લેવી એ અ૫ ફળ આપે છે. ૬. તૂટી જવાને ભયે પ્રતિજ્ઞા ન લેવો એ ખરાબર નથી. ૭. પ્રતિજ્ઞા લઇને તાર્ડ એ કરતાં ન લે એ સારું' એમ કેટલાક માને છે.
૮. છેતરવા માટે પ્રતિજ્ઞા લેવી એ વ્યાજખી નથી.
૯. જેનું મન મજબૂત છે તેને પ્રતિજ્ઞાની શી જરુર છે? એવી પણ માન્યતા છે.
૧૦. પ્રતિજ્ઞા ન લે તે લાભ ન મળે પણ નુકશાન તે નથી એવા પશુ વિચારે કેટલાક કહે છે.
ઉપરના દશમાંથી છ વિચારે ખરાખર છે. સાતમા વિચારમાં જો પ્રતિજ્ઞા લેનાર પ્રતિજ્ઞાને જાણી જોઇને તાડતા ન હૈાય તે તેને લાભ મળે છે. ભૂલથી પ્રતિજ્ઞા તૂટે તે તેનુ' વાળણ થાય છે, પણ પ્રતિજ્ઞા ન લે એ બરાબર નથી આઠમે વિચાર બરાબર છે. નવમા વિચારમાં મન વિશ્વાસ કરવા જેવું નથી. મજબૂત મન ક્રુગે દે છે. પ્રતિજ્ઞાથી બાંધેલું મન દગા દેતું નથી. જેનુ મન મજબૂત છે તેઓએ પણ પ્રતિજ્ઞા જરુર કરવી જોઇએ. દશમા વિચારમાં પ્રતિજ્ઞા લે તે લાભ છે અને ન લે તેા નુકશાન છે. પ્રતિજ્ઞા એ વેપાર જેવી નથી કે વેપાર કરે તે કમાય પશુ ન કરે તે ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com