________________
[ ૮૦ ]
હિતચિતન
સ્વાર્થને રાવે છે એવા જીવાની ગતિ નથી એવી ખરાખ કે નથી એવી સારી, મધ્યમ ગતિમાં તે જાય છે. અમુક આત્માએ દુનિયાના લેાકેાને રાતા મૂકીને હસતાહસતા ચાલ્યા જાય છે. પરમાથ માટે તેએ જીવ્યા હાય છે. જીવન એવુ' તેઓ જીવ્યા હાય છે કે તે આદભૂત ગણાય છે. તેએ ઉત્તમ ગતિમાં જાય છે. એવું જીવવું કે પાછળના લેાકેા રાવે ભલે રાવે.
आयु: पूर्ण भवत्येव, प्रायस्तूर्णं शरीरिणाम् । યુનિનાં વપણ તેમાં, નામ વૃદ્ઘતિ લગ્નના: ॥ ૭૨ ॥
(૮૦) પાણી અને દૂધ
તા. ૧૬-૩-૫૪
પાણી અને દૂધ એક બીજા એવા મળી જાય છે કે પછીથી તે છૂટાછૂટા એળખી પણ શકાતા નથી એક ખીજા પરસ્પર ગુણાનુ` સમર્પણુ વિના ભેદભાવે કરે છે અને અભેદ ભાવને પામી જાય છે. પછી તે એકને સુખે સુખી અને એકને દુ:ખે દુ:ખી બીજો થાય છે.
દૂધને ગરમ કરવા માટે ચૂલે ચડાવ્યુ. દૂધ ઉપર કષ્ટ આવ્યું એટલે તેનુ કષ્ટ પાતે માથે લઈ લીધુ ને પાણી પેાતે પહેલાં જ બળવા માંડયું. ધે જોયું કે મારે માટે પાણી દુ:ખ સહન કરે છે એટલે તે ઉછળી ઉછળી અગ્નિમાં પડવા તૈયાર થયું. ઉભરાવા માંડ્યું. દૂધને શાંત પાડવાના બીજો કોઈ ઉપાય ન હતા. ઉપર મૂકેલું ઢાંકણ પણ તે ટકવા દૈતુ નહિ છેવટે દૂધ ગરમ કરનારાએ તેનામાં પાણી નાખ્યું. પાણીના સમાગમ થયા એટલે દૂધ શાંત પડ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com