________________
[ ૬૦ ]
હિતચિંતન
पात्र भव न चापात्र, पात्रामावास्ति सम्पदः । ઘરવિ પાકતાં પ્રાત:, સંસ્કૃતો નિ : આ દ૨
(૬૩) ગની મસ્તી તા. ૨૫-૨-૫૪
ભોગની વાસના કહેવાય છે, રોગની પીડા કહેવાય છે અને એગની મસ્તી કહેવાય છે ભેગની વાસના જેને સતાવતી હોય, રેગની પીડા જેને પીડતી હોય તે દુઃખી છે ને દુઃખ દૂર કરવાનું કેઈ પણ સમર્થ સાધન હોય તે તે ચેગની મસ્તી છે. એટલે અંશે એ મસ્તી વધે છે તેટલે અંશે ભેગની વાસના અને રોગની પીડા ઓછી થતી જાય છે. ગ જુદી વસ્તુ છે. ગ ધારણ કરનારા અને તેને નભાવનાશ ઘણા આત્માઓ છે પણ તેની મસ્તીવાળા આત્માઓ રાજાની પણ પરવા કરતા નથી. એવા યોગીએ અભિમાની નથી હોતા, અતિશય વિનમ્ર હોય છે, છતાં તેઓ કેઈથી પણ દબાતા નથી. ચંદ્ર ચંદનથી પણ અધિક શીતળ હોવા છતાં અગ્નિ કરતાં પણ વિશેષે તાતા હોય છે. તેનાથી દુર્ગુણે અને કર્મો પણ કંપે છે. એવી મસ્તી માટે પ્રયત્ન કરી જરૂરી છે. એમની મસ્તી પ્રત્યેને દઢ અનુરાગ કેળવો આવશ્યક છે. તે પ્રત્યે પ્રેમ જાગૃત થશે એટલે બીજા બધા તરકટે કે જે ડગલે ને પગલે ઉપાધિ ઉત્પન્ન કરે છે તે દૂર થશે. થોડી હી પણ એવી મસ્તી કેળવે અને તેની મા અનુભવે.
स्वात्मनि योगिनो लोना, लीना भोगेषु भोगिनः । रोगेषु रोगिणी लीना, येनेष्टं तेन गम्यताम् ॥ ६३ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com