________________
[ ૧૮ ]
હિતચિતન
સામે ઉપદેશ સાંભળવા પડે છે અને એ ઉપદેશ ભારે પડી જાય છે.
માહ મહિનાની ઠંડી પડતી હતી ને તેમાં માવઠું થયું હતું. આખી રાત ભીંજાઇને 'ડીમાં એક વાંદરા ઠરી ગયે હતા સવારે સૂર્ય ઊગ્યા ત્યારે વાંદરાના શરીરમાં કાંઇક ચૈતન આવ્યું. સામે ઝાડ ઉપર એક સુધરી રહે તેના માળા એટલે સુંદર કે ભલભલાને ઇર્ષા કરાવે તે માળાની બહાર નીકળીને ડાળ ઉપર બેઠી. તેણે સામે વાંદરાને ધ્રૂજતા જોય, તેના હૃદયમાં દયા આવી ને તેણે વાંદરાને કહ્યુ કે, વાનરભાઈ, તમારે માણસ જેવા હાથપગ છે, એક નાનકડું ઘર બાંધીને રહેતા હૈા તે આમ દુ:ખી થવુ' ન પડેને. અમારે તે એકલી ચાંચ છે છતાં અમે કેવા સુ ંદર માળા બાંધીને રહીએ છીએ વાનરે સુઘરીને કહ્યું કે તું મને ઉપદેશ આપનારી કાણુ ? મને ઘર બાંધતાં નથી આવડતુ પણ તેાડતા આવડે છે એમ કહીને તે તે કૂવો ને સુઘરીના માળા વિ ́ખી નાખ્યા. સુધરીને મૂર્ખ વાનરને ઉપદેશ આપવાનું ફળ મળી ગયું. મૂર્ખને ઉપદેશ આપવાનુ રિણામ આવુ માઠું આવે છે.
उपदेशो न दातव्यो यादृशे तादृशे जने । पश्य वानरमूर्खेण सुगृही निर्गृही कृता ॥१॥ विदग्धाय हितं वाच्य, सरलाब पुनः पुनः । दुवि दग्धाय नो वाच्य, सुगृहीकपिवार्तया ॥६१ ॥
K
(૬૨) પાત્ર કેમ અનાય ?
તા. ૨૪–૨–૫૪
કોઈ પણ ઇચ્છા પૂર્ણ કરવી હાય તે તેની ચગ્યતા પ્રાપ્ત કરવી જોઇએ-પાત્ર થવું જોઇએ. પાત્રમાં કાંઈ પશુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com