________________
[ પ ]
હિતચિંતન સુધી વફાદારી બતાવી પણ તેનું ફળ તેને કાંઈ ન મળ્યું. એક વખત રાત્રે બેબીને ત્યાં ચાર આવ્યો. કૂતરાએ ભસવું જોઈએ પણ તે ભસ્ય નહિ તેની બાજુમાં જ ગધેડે હતો તે કુતરાને કહેવા લાગ્યો કે ચોર આવ્યું છે માટે ભસીને માલીકને જગાડ' ત્યારે કૂતરાએ કહ્યું કે “મને તે કાંઈ ખાવા પણ આપતો નથી માટે હું ભસીશ નહિં.” ગધેડાએ ઘણું સમજાવ્યા પણ કૃત એકને બે થયે નહીં. ત્યારે ગધેડાએ કહ્યું કે “જે તું નહિં ભસે તો મારે ભૂંકવું પડશે.” કૂતરાએ કહ્યું- જેવી તારી મરજી.” ગધેડાએ ભૂંકવાનું શરૂ કર્યું. ન પરણેલે બેબી સુખમાં સૂતે હતું, તેની ઊંઘમાં ખલેલ પડી ને તે ધોકો લઈને ઉઠયો ને ગધેડાના હાડકા
ખરા કરી નાખ્યાં. ચેરે ચેરનું કામ કર્યું ને ગધેડાને માર પડયો. આમ વગર અધિકારે માથું મારનાર માર ખાય છે, ને તેનું કાર્ય થતું નથી એટલે જ્યાં અધિકાર ન હોય ત્યાં માથું મારવું નહિં.
ધિરાજ' વિના ક્ષાર્થ, શાર્થ નૈવ થશ્વન . ઘણા સમ: પ્રાતઃ, ૐવાર્થ તું સુંઘત: ૧
(૬૦) નીચનો સંગ કરવો નહિ. તા. ૨૧-૨-૫૪ - નીચ પ્રકૃતિના હલકા લોકોને સંગ કરે નહિ તેથી દરેક રીતે નુકશાન થાય છે. નીચની સંગતિથી કોઈ નવા ગુણ મળતા નથી, હાય તે ઘટે છે અને અવગુણ વધે છે. ખરાબ સંસ્કાર વધે એટલે લક્ષ્મી ઘટે, આબરૂ-પ્રતિષ્ઠા ઓછી થાય એમ દરેક રીતે હલકા માણસની સંગતિથી ગેરલાભ થાય છે માટે તે કરવી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com