________________
હિતચિંતન
[૬૫]. શું કામ કરે છે, નકામા બેઠા બેઠા જ તેઓ ખાય છે, હરામનું ખાય છે ઈત્યાદિ. પણ તે વિશિષ્ટ મહાન આત્માઓથી જ સમાજના તંત્રી વ્યવસ્થિત ચાલે છે, નહિ તે બધું તંત્ર, અટકી પડે. ખરી શક્તિ તેઓથી પૂરી પાડે છે. બીજા બધા મજૂરી કરે છે પણ નાયક આત્માઓ બધાને વ્યવસ્થિત રાખે છે. તે નકામા છે એ વિચાર મૂર્ખતા ભરેલે છે. તે વિચાર પોતાના જ ગેરલાભને છે, ખરું કામ તેઓ જ કરે છે निष्क्रियोऽपि सत्काय:, सर्वेषां सत्त्वपूरकः ।
તારત: સર્વ', ઋથ યુવા | દદ.
(૬૭) સ્વાર્થ સાધો તા. ૨૮-૨-૫૪
કેઈ ને કહેવામાં આવે કે આ સ્વાર્થી છે, આ સ્વાર્થ. સાધુ છે, તે તેને ખરાબ લાગશે પણ જે તે ખરેખર સ્વાર્થ સાધતું હોય તો તેમાં ખરાબ લાગવા જેવું કાંઈ નથી. દરેકે સ્વાર્થ સાધતા શીખવું જોઈએ. સ્વાર્થ સાધવો એ જ સાચે ધર્મ છે. સ્વાર્થ એ બે શબ્દો મળીને એક શબ્દ બને છે તેમાં સ્વ અને અર્થ એમ બે શબ્દ છે. સ્વને અર્થ પિતે પિતાનું એવું થાય છે અને અને અર્થ પ્રજન, સંપત્તિ
એ થાય છે પોતાનું પ્રજન સિદ્ધ કરવું, પોતાની સંપત્તિ મેળવવી એનું નામ સ્વાર્થ સાધવ એ છે. એટલે જેટલા આત્માઓ સિદ્ધ થયા છે તેમણે ખરેખર સ્વાથ સાધ્યા છે. તમે પણ સ્વાર્થ સાધો પણ ફક્ત પોતે અને પિતાનું સાચું શું છે? તે સમજીને સાધે. પછી તે તમે સ્વાર્થ સાધતા હશો અને બીજા તમે પોપકારી છે, પરમાર્થ કરે છે એમ કહેશે માટે સાચે સ્વાર્થ સાધે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com