________________
હિતચિંતન
[૩૯] કેઈની પરવા કરતું ન હતું. ઊ એ આકાશ તરફ જોયા કરતું હતું. મારું એ અભિમાન લાંબુ ન ટકયું. માળી આવ્યે ને મને ચૂંટીને લઈ ગયે. બસ મારી અવદશાના પગરણ મંડાયા. ભરબજારમાં નજીવી કિંમતે હું વેચાયું. ગમે તે વિચિત્ર ઉપગ મારો થયે. માણસ-કા મી માણસના હાથમાં મારે સારી દશાની આશા રાખવી નકામી હતી. હું એક દિવસ કરમાઈ ગયું ને ધૂળ ભેગું થઈ ગયું. સુંદરતા કે સંપત્તિ છેડા સમયને માટે છે, તેને સદુપયેગા કરે એ સફળ છે ને અભિમાન કરવું એ દુર્દશા માટે છે. વિચારતા કરતા સિરિશતી,
ત્તિ નિર્ગુન મોડમા ! " સુમનરિતે સ્મિાળ ,
સુમનના મનસાર વિમુલ્હા એ કર છે
(૪૩) કામ ઠેલવવાની ટેવ તા. ૧-૨-૫૪
દરેક માણસ કાંઈ ને કાંઈ કામ કરતું હોય છે. અને તેને ઘણું કામ કરવાના હોય છે. કેટલાક કામ સારા હોય છે કેટલાક કામ ખરાબ હોય છે. કેટલાક કામ મધ્યમ હોય છે. વહેલા કે મોડા કરવાના કામે કરવા તે પડે જ છે, છતાં કેટલાક માણસોમાં કામને ઠેલવવાની ટેવ હોય છે. એ ટેવને લઈને ખરાબ કામ ઠેલાય તે પરિણામ સારું આવે છે પણ એમ ઘણું ઓછું બને છે ખરાબ કામે ઠેલી શકાતા નથી. તે તે મેહક હોય છે એટલે વળગી પડે છે. સારા કામે ઠેલાયા કરે છે અને પરિણામે કામ ઠેલવવાની વૃત્તિવાળાને બીજી બધી અનુકૂળતા હોવા છતાં તે સારાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com