________________
હિતચિતન
વામાં પણ મૂખ કામ આવતા નથી. સારી વાત સમજી શકતા નથી. મિત્ર વગરનુ` રહેવું સારું' પણ મિત્ર કરીને મિત્રવાળા ગણાવવું એ સારું નહિ.
[ ૪૫ ]
પણ એ
ને
દાના-સમજી ડાહ્યો, દુશ્મન સારા, દુશ્મનાઈ, શત્રુતા, વેર તેા કાઇની પણ સાથે સારાં નહિ, છતાં થઈ જાય તા હલકા સાથે-મૂખ સાથે તેા કરવા જ નહિ, મૂખ માણુસ સાથે વેરઝેર કરવા નહિ અને થઈ જાય તે લખાવવા નહિ– તુરત પતાવી દેવા. સજ્જનની સાથે-ડાહ્યાની સાથે દુશ્મનાઇશત્રુતા થાય ને લખાય તે પણ પરિણામે લાભ થાય છે. સજ્જનની મિત્રતા તે લાભ આપે પણ શત્રુતા પણ લાભ આપે છે. એ રીતે સજનના પણ સમાગમ થાય તેમાં લાભ છે, પણ મૂ`ના કોઈ પશુ રૌતે સમાગમ કરવે નહિ.
दुःखायैव सुहन्मूर्खः सुज्ञेोऽरिरपि शर्म॑णे । तस्मान्नाहि विधातव्या, सूखे मित्र कदाचन ॥४९॥
શ
(૫૦) મૂખ મિત્ર અને દાના દુશ્મન તા.૧૧-૨-૫૪
મૂર્ખ મિત્રથી નુકશાન થાય છે અને દાના દુશ્મનથી લાભ થાય છે. એ માટે નીચેની વાત યાનમાં રાખવા જેવી છે.
એક રાજા જંગલમાં જઇ ચડયો. ત્યાં એક વાંદરાએ રાજાને ઘણી મદદ કરી. ફળ-ફૂલ ખાવા માટે લાવી આપ્યા. રાજા નાંદરા ઉપર ખુશ થઇ ગયા. પેાતાની સાથે રાજ્યમાં વાંદરાને લાગ્યે અને તેને રાજાએ પોતાના અંગરક્ષક બનાવ્યો. વાંદર એકનિષ્ઠાથી ખુલ્લી તરવારે રાતે સૂતેલા રાજાનું રક્ષણ કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com