________________
[૪૬]
હિતચિંતન એક દિવસ એક વિદ્વાન બ્રાહ્મણ ચોરી કરવા માટે રાજાના મહેલમાં ગયે. ત્યાં દૂરથી વાંદરાને ચકી કરે છે. પિતે રાજાને દુશ્મન છે-ચેર છે છતાં તેને વિચાર આવ્યો કે આ મૂર્ખ વાંદરો અનર્થ કરી બેસશે. બન્યું પણ એવું જ. બારી માંથી બ્રાહ્મણને પડછાયે રાજાના શરીર ઉપર પડ્યો. વાંદરાએ બ્રાહ્મણના પડછાયાને માણસ માનીને મારવા માટે તરવાર ઉગામી પણ પાછળ ઊભા રહેલા બ્રાહ્મણે તરવાર પકડી લીધી. અવાજ થયે. રાજા જાગી ગયે. બ્રાહ્મણ પકડાઈ ગયો. તેણે પિતાને ગુન્હો કબૂલ કર્યો. બ્રાહ્મણને શૂળીની શિક્ષા થઈ શૂળી ઉપર ચડાવતાં પહેલાં તેની કાંઈ ઈરછા હોય તે તે સંપૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું. બ્રાહ્મણે કહ્યું કે-રાજાને મળવું છે. રાજાએ મુલાકાત આપી બ્રાહ્મણે રાજાને કહ્યું કે, મારે બીજુ કાંઈ જોઈતું નથી. ફક્ત એક જ કહેવું છે કે આ વાંદરાને આપન અંગરક્ષક તરીકે ન રાખે. રાજાએ કારણ પૂછવું ને બ્રાહ્મણે બધી વાત કરી. રાજાએ બ્રાહ્મણને જીવિતદાન આપ્યું શિક્ષા માફ કરીને ખૂબ ઇનામ આપ્યું મૂખ મિત્ર રાજાને મારી નાખત અને દાના દુશમને રાજાને બચાવ્યા.
વાનરજૂર્વ મિત્રરાજw fશ થવાનું ! રાત્ર િર વિચ, જ્ઞાવા મૂર્વ ન મિત્ર ૧૦
(૫૧) નિંદા
તા. ૧૨-૨-૫૪ દુનિયામાં મીઠા માં મીઠી ચીજ હોય તો તે નિંદા છે. પણ તે મીઠી છે તે કેની? (પારકી પિતાની નહિ. પારકી નિંદા કરવામાં એટલે રસ આવે છે કે એ રસ આગળ બીજા બધા રસ તેના રસીયાને ફીક્કા લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com