________________
હિતચિતન
{ ૪૪ ]
प्राक्ता,
પ્રાસ્તા, વ. વૈશાન્તતસ્ત્રા।
चिन्ता चितासमा परचिन्ता तथाभूता, स्वात्मचिन्ता हित चिता ॥ ४७ ॥
(૪૮) ભૂલને એકરાર
તા. ૮-૨-૫૪
ભૂલ થવી એ સ્વાભાવિક છે. નાનાની ભૂલ થાય અને મોટાનાં ભૂલ થાય, મૂર્ખ ભૂલ કરે અને ડાહ્યો માણસ પણ ભૂલ કરે. ભૂલ ન કરે કેવળ પૂર્ણ-આત્મા બાકીના બધા કોઇ ને કોઈ ભૂલ કરી બેસે ભૂલ થયા પછી ભૂલ સમજવી એ ભૂલથી બચવા માટે સુન્દર ઉપાય છે. ઘણુના સ્વભાવ એવે હાય છે કે તેએ ભૂલ થયા પછી પણ ભૂલને કબૂલ કરતા નથી, એથી બીજાને એછુ ંવત્તું નુકશાન થતું હશે પણ ભૂલ કરનારને તે ઘણું જ નુકશાન થાય છે; માટે ભૂલ કરી લીધા પછી તેને એકરાર કરવામાં જરાપણુ સકાય કરવે નહિં. એથી ભૂત્રના બેગમાંથી તુરત ઉગરી જવાય છે અને ફરી ભૂલ થતી નથી.
कृत्वा प्रमाद किं माद्यसि त्वं प्रमादमाला प्रकटीभवित्री । तस्मात् प्रमादं परिहातुमात्मन् ! वृथा विलम्ब न कदापि कुर्याः ॥ ४८ ॥
(૪૯) મૂર્ખ મિત્ર અને દાના દુશ્મન તા.૧૦-૨-૫૪
મૂર્ખ-અક્કલવગરને-અણસમજી મિત્ર ભારે થઇ પડે છે. એની મિત્રતા-ભાઈબ ધી કામમાં તેા નથી આવતી પશુ ઉલટ્ટુ નુકશાન થાય છે. મૂખના મિત્ર તરીકે રહેવામાં ઘણી વખત મૂર્ખા ગણાવું પડે છે. મૂર્ખ માણસ સાથેની દાસ્તી કેાઈ પણ રીતે લાભ આપતી નથી. કાઇ મૂંઝવણની વાત કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com