________________
હિતચિતન
[43]
અને આંખા જેવા બને તે દુ:ખ શોધવુ મુશ્કેલ પડે. બીજા સારા બને કે ન બને પણ પાતે-પેાતાની ગણત્રી સારામાં કરાવવી હોય તા-કંથેરી મટી જવું જોઇએ અને આંબાના વન જેવા થવુ જોઇએ.
સાઇ: સર્વે સૌન્યાય, વિોવ ચેથા:,
માત્મન્ ! મન્ના ટાજીળવવુ ॥ ૪૬ ॥
(૪૭) ચિતા અને ચિંતા
તા. ૩-૩-૫૪
ચિતા અને ચિત્તા એ બન્ને શબ્દ પ્રસિદ્ધ છે કહેવાય છે કે ચિતા મરેલાને માળે છે અને ચિંતા જીવતાને ખાળે છે. ખાળવાનુ કામ બન્ને કરે છે. બધા ચિંતા કરતા ચિ ંતાને ભયંકર ગણાવે છે, કારણ કે ચિતાથી ચતુરાઈ, રૂપ, તેજ, ગુણ વગેરે ઘટતા નથી પણ ચિંતાથી એ સવ ઘટી જાય છે.
ચિંતાની નિંદા કરવામાં બધા એકમત થઈ જાય છે, પણ એક વાત સાવ સાચી છે કે ચિંતા કર્યા વગર દુનિયામાં કેઇને પણ ચાલતુ નથી.
જેની શક્તિ વધારે, જેનું કામકાજ વધારે તેને ચિંતા પણ વધારે
"
ચિંતા કરવી જ પડે છે, તે તેને એવી રીતે કરતા શીખી જવુ કે તે આપણને તપાવે નહિ, ખાળે નહિ ઉલટું માદર્શન કરાવે-પ્રકાશ આપે. ચિંતા કરતા આવડે તે ચિંતન થઈ જાય છે અને ન કરતા આવડે તે ચિતા થાય છે. વિશ્વમાં વસ્તુ ઢાષિત નથી. તેના ઉપયેગ ન કરતા આવડવા એ દોષ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com