________________
[ ૪ર !
હિતચિંતન નથી ! કઈ કંઈ કહેતું નહિ. એક વખત એક વિદ્વાને બાવળને કહ્યું કે તારી પાસે કોઈ શા માટે આવે ? તારી પાસે લેવા જેવું કાંઈ પણ નથી ઊલટું તારી પાસે આવનારને તું કાંટા જોકે છે. શું કાંટા ખાવા તારી પાસે આવે? પછી બાવળ ચૂપ થઈ ગયે.
બાવળ જેવા હો તો કોઈને બોલાવતા નડિ અને બીજાને પોતાની પાસે બોલાવવા હોય તે બાવળ મટી જજો ને આંબા જેવા થશે એટલે કે પરાણે પરાણે તમારી પાસે દોડ્યા આવશે
રાત્રyaઝણા રાણા વૃત્ત સ ... ૩vમ અવત, વર વધુ જા રોમેન? I (વાસાણ:) रसालपादपच्छाया-स्थितानामन्त्रयन् जनान् । बबुरस्सैर्ज नैरुक्तः, केनायामस्तवान्तिकम् ॥ ४५ ॥
(૪૬) કચેરીના વન જે થઇશ મા ! તા. ૩-૨-૫૪
કચેરીના ઝાડને નાનાનાના ધણું કાંટાઓ હોય છે. ભૂલેચૂકે પણ કંથેરીના વનમાં વિશ્રાન્તિ લેવા-થાક ખાવા કોઈ બેસે તે પૂરો પસ્તાય તેના કપડામાં કાંટા ભરાઈ ગયા હોય, થાક ઉતરે નહિ ઊલટો ચડી જાય. કચેરીના તે પૂરા ગુણગાન કરે. ફરી તેની સામે પણ ન જુવે
રાજા પ્રદેશીને પ્રતિબોધ કરીને વિહાર કરતી વખતે શ્રી કેશી ગણધર ભગવંતે ટૂંકમાં રાજાને કહ્યું હતું કે“કચેરીના વન જે થઇશ મા, પણ આંબાના વન જે થજે " આ જ આત્માને માટે એ એટલે ટૂંકે ઉપદેશ હૃદયમાં ઉતારવા જેવું છે. દરેક આત્મા જે કથેરી જેવા મટી જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com