________________
હિતચિ’તન
[ ૪૦ ]
કામેા કરી શકતા નથી. છેવટે સારા કામ પણ તેવા માણસને ઠેલી દે છે, માટે સારા કામે કદિ પણ ઠેલવા નહિ. અને કામ ઠેલવાની વૃત્તિને નાબૂદ કરવી એ જીવનમાં પ્રગતિઉન્નતિ મેળવવાના અદ્ભુત ઉપાય છે.
વિજન્મ્યો ન સુમે જાયે, જા: ચુમમમીપ્સતા | વિન્દેન સુમ' કાર્ય, નીä' સદ્ધિનતિ ॥ જીરૂ ॥
(૪૪) જૂને પ્રથમ દૂર કરી
તા. ૧-૨-૫૪ નાના કે મેટા નિયમ લેતાં પહેલાં એક વાત જરૂર વિચારી લેવી કે હૃદયમાં કયાંય-મનના કાઈપણ ખૂણામાં જૂઠ-અસત્ય તા ભરાઇ બેઠું નથી ને? ગમે તેટલા ત્રત લીધા હશે-નિયમ લીધા હશે પણ જો જૂહને-અસત્યને દૂર કર્યું" નહિ હાય તેા એકે કામ લાગશે નહિ.
એક શ્રીમ'ત શેઠને એકના એક પુત્ર હતા, પુત્ર બધા લક્ષણે પૂરા હતા. બધા વ્યસનેા સાથે તેને ભાઇબંધી હતી. શેઠને મનમાં ઘણું થતું હતુ` કે કાઇ ઉપાયે આ છેકરા સુધરે તેા સારુ, કેટલાંક સારા માણસાના શેઠે તેને સમાગમ કરાવ્યે. તેની સાથે તે છેાકરે એક મહાત્મા-યેગી પાસે ગયેા. મહાત્માએ તે છેકરાને વ્યસના છેાડવા માટે ખૂબ સારી રીતે સમજાવ્યું. બધું બરાબર સમજાઈ ગયું હોય તેમ છે!કરાએ બધા વ્યસને ત્યાગ કર્યાં ને કાઇ પણ વ્યસન સેવવું નહિ એવા નિયમ લીધે. નિયમ લેતા પહેલા છેકરાએ કહ્યું' કે-મને બધા નિયમ કરાવજો પણ એક નિયમ હું પાળી શકીશ નહિ. તે એ કે હું જૂઠું ખેલવાનુ છે.ડી શકીશ નહિ. શુદ્ધ હૃદયના મહાત્માએ એક નિયમ સિવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com