________________
[ ૩૮)
હિતચિંતન છે ત્યાં સુધી બીજા કેઈ સારા વિશિષ્ટ ગુણ આવતા નથી અને અનેક દોષ દેડ્યા આવે છે.
કંજુસ માણસ કોઈ સારા સ્થાનમાં જતા સંકેચ પામે છે જાય છે તો ડરતાં ડરતો જાય છે, કેઈ ન દેખે એ રીતે પાછળ બેસે, જદી ઉડી જાય. આમ કંજુસ માણસ સારા સ્થાનમાં જાય તો પણ તેનો લાભ લઈ શકતો નથી. સારા સ્થાનની માફક સારા માણસનો સમાગમ પણ કંજુસ માણસને ગમતું નથી. એટલે તેના દો દૂર થતા નથી અને ગુણે આવતા નથી. કંજુસ માણસનું નામ લેતા પણ સારા માણસને સંકેચ થાય છે. એટલું તે તેનું નામ પણ કંજુસાઈએ અપવિત્ર કરી મૂકયું છે.
કંજુસાઈકૃપણુતા એ સર્વ દેને દાદે છે એ ગૂંડાઓ જે દાદા કહેવાય છે તેના કરતાં પણ ભયંકર છે. તેના પંજામાં ફસાઈ ગયા તે પરિણામ ધાણું ખરાબ છે, માટે તેનાથી બચવા માટે તેને દૂર કરવા માટે સતત પ્રયત્ન કરે.
कार्पण्य चेत् कृत दुरे, दोषाः सर्वे निराकृताः । कार्पण्य चेन दुरेऽभूत्, दोषाः सर्वे पुरस्कृता: ॥४१॥
(૪૨) પુષ્પને પશ્ચાત્તાપ તા. ૩૧-૧-૫૪
કુલે કહ્યું-ફૂલને વાચા પ્રકટી ફૂલ બેસું–પણ તે કયારે? જ્યારે તે નીચે રગદોળાતું હતું-ચીમળાતું હતું. તેની સામે પણ કેઈ જોતું ન હતું. ત્યારે કુલે કહ્યું કે કોઈ અભિમાન કરતા નહિ, અભિમાન કરનારની આવી દુર્દશા થાય છે. એક વખત હું ઊંચે ઊંચે વેલ ઉપર ચડયું હતું. મારી સદરતા ભલભલાને થંભાવી દેતી હતી. પણ હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com