________________
[૩૬]
હિતચિંતન ૫. કંજુસાઈ અને કરકસર ૬. ઉડાઉપણું અને ઉદારતા ૭. નિર્માલ્યતા અને સરલતા. ૮. વાચાળતા અને વકતૃત્વ
૯. કામ–રાગ અને ભક્તિ-રાગ ૧૦. વાસના અને ઉપાસના. ૧૧. પરવશતા અને વિનય. ૧૨. મજૂરી અને સેવા.
આમ દરેકની સામી બાજુ છે. પહેલાં જણાવ્યા છે તે દેષ છે અને પછીથી જણાવ્યા તે ગુણ છે. બન્નેની ક્રિયા અને પ્રક્રિયા લગભગ સરખી છે એટલે તેવા પ્રકારનું વર્તન કરવું જ છે તે શા માટે ગુણરૂપે ન કરવું. ગુણને મેળવે અને તેના લાભ કેવા મળે છે તે અનુભવે.
થાવત: સંત રોપા-રસ્તાવનાસ્તા: કૃતા: सूक्ष्मबुद्धया परीक्ष्यैव, ग्राह्या गुणा न दुर्गुणा: ॥ ३९ ॥
(૪૦) બે બૈરીને ધણું તા. ૨૯-૧-૫૪
એક ચોર હતે. ચોરી કરતાં પકડાઈ ગયે. રાજા પાસે તેણે પોતાને ગુન્હો કબૂલ કર્યો. રાજાએ શિક્ષા દેવાની શરૂઆત કરી ત્યારે ચેરે હાથ જોડીને એક વિનંતિ કરી કે “મને ગમે તે શિક્ષા કરજ–તે બધી હું સહન કરીશ. પણ મને “બે બૈરીને ધણી ન બનાવતા.” રાજાએ પૂછયું “શા માટે એમ કહે છે?” રે કહ્યું, “હું આજે એ બે બૈરીના ધણનું નાટક જોતાં જોતાં તે પકડાઈ ગયે છું. એક ઘરમાં હું ચોરી કરવા ગયેલે, ત્યાં મેં એકને કે જે તે ઘરને માલિક હતું તેને દાદર વચ્ચે ખેંચાતે છલા જે. એને બે બૈરીઓ હતી. એક માળ ઉપર રહેતી હતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com