________________
હિતચિંતન
[ ૩૭ ] અને એક નીચે. તે બન્નેને ધગી ઘરે આ ને ઉપર જવા લાગે, એટલે નીચે વાળી બૂમ પાડીને તેને પકડવા માટે દેડી. નીચેવાળીની બૂમ સાંભળીને ઉપરવાળી પણ ઉઠીને દાદરે આવી. પોતાના ધણીને ઉપર લઈ જવા માટે જેટલી પકડીને ઉપર ખેંચવા લાગી અને નીચેવાળી નીચે લઈ જવા માટે ટાંટી ખેંચવા લાગી. આમ ને આમ ખેંચતાણમાં આખી રાત વીતી ગઈ. શેઠ ઘણું કહે પણ એક છેડે નહિ. આ દુ:ખ જોઈને મને શેઠની દયા આવી અને હું બોલી ઉઠયે ને પકડાઈ ગયે; માટે હું કહું છું કે મને ગમે તે શિક્ષા કરજે પણ “બે બેરીને ધણ” નહીં બનાવતા.”
આ જીવ પણ બે બૈરીને ધણી છે. તે બે બૈરીના નામ છે સુમતિ અને કુમતિ. તેની ખેંચતાણમાં જીવ દુઃખી થાય છે સુમતિ જીવને ઉપર લઈ જવા ખેંચે છે ને કુમતિ જીવને નીચે લઈ જવા ખેંચે છે. આ ખેંચતાણમાં જીવ છેલાય છે ને દુઃખી થાય છે. જીવને જે ઉપર જવું હોય તે કુમતિને ત્યાગ કરે અને નીચે રહેવું હોય તે સુમતિનો ત્યાગ કરે પણ બે વચ્ચેની ખેંચતાણ તે ઘણી ખેટી છે. તેના જેવું બીજું ખરાબ નથી.
सुमतिकुमती भायें, जीवात्माऽयं पतिस्तयोः । भुङ्क्ते सुख सुमत्याऽसौ, पोड्यतेऽपरया परम् ॥ ४०॥
(૪૧) સર્વ દોષોને દાદો તા. ૨૯-૧-૫૪
કંજુસાઈ, કુપણુતા, ચીંગુશપણું એ સર્વ માં મહાન દેશ છે. એ દેશ એ છે કે એ જ્યાં સુધી હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com