________________
[૩૨]
હિતતિન પોપટના બે બચ્ચાની વાત છે. એક જ માતાના બે બચ્ચાઓ, તેને એક શિકારીએ પકડ્યા, એક ઋષિને આપ્યું ને બીજું ભિલ-ગેરેને આપ્યું.
એક રાજા વનમાં પોતાના મંત્રી વગેરે સાથે ગયે, ઋષિના આશ્રમમાં ગમે ત્યારે પિપટના બચાએ રાજાને મધુર શબ્દોથી સત્કાર કર્યો, રાજાને આવકાર્યો. આગળ વધતાં ભિલેના ઝુંપડા પાસે આવ્યું ત્યારે બીજા પટના બચ્ચાએ તેને સરસ્વતીએ-ગાળે સંભળાવી. એક સરખા બ-ને પિપટને જોઈને રાજા વિસ્મય પામી ગયે. પાછા ફર્યો ત્યારે ફરી કષિનો આશ્રમ આવ્યા. ત્યાં ફરી પ્રથમ પિપટે રાજાને સત્કાર્યો. રાજાના મનને સંદેહ દૂર કરવા પિપટે કહ્યું કે-રાજન! હું અને તે બન્ને ભાઈઓ છીએ. ફરક એટલો જ છે કે હું ઋષિ-મુનિને ત્યાં રહું છું અને તે ભિલને ત્યાં રહે છે. સરસ ર ! सहोदरावुभावपि । अहं मुनिभिरानीतः, सच नीतो गवा
: ૨ મ માટે સારાની સંગતિ કરવી અને તેના સારા ફળે મેળવવા.
सत्सङ्गाच्छुविसंस्कारा, विपरीता: कुसङ्गतेः । विभाव्य शुकयोवृत्त सेव्यः सङ्गः सतां सदा ॥३५॥
(૩૬) જીભની જવાબદારી તા. ૨૫-૧-૫૪
જીભ બે કામ કરે છે, ખાય છે ને ગાય છે (બેલે છે ). જીભ ખાય છે તેની જવાબદારી પેટે ઉઠાવી લીધી છે. જીભ ખાય તેના નફા-નુકશાનને હિસાબ ચાવીશ કલાકમાં પેટ આપી દે છે. ખાટું-ખા, તીખું-તમતમતું, ગળ્યું-મેળું, ભારે-હલકું ગમે તે જીભ ખાય પણ જવાબદારી પિટની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com