________________
હિમતન
[ ૭૧ )
તે જાય છે, તેને માટે એમ પણ કહેવામાં આવે કે તે કર્યાં વગર તે ચાલે તેમ નથી પણ એ સિવાયને કેટલે સમય નકામે જાય છે તે કઈ કર્દી પણુ ગંભીર રીતે વિચારતું નથી
:
આપણે ચાલ્યા જ્તા હાઇએ અને કોઈપણુ આપા ઓળખીતા મળે—આપણે તેને મેલાવીએ કે તે આપણને એલાવે તે તે વ્યાજબી છે પણ કાંઈ ખાસ ન હેાય છતાં અલક-મલકની આડી-અવળો વાતે કાઢીને અડધા-પાણા કે આખા કલાક ઊભા ઊભા જ કાઢી નાખીએ, આવે સમય કેટલે નકામા જાય છે તે વિચારવા જેવુ' છે-ગ'ભીર રીતે વિચારવા જેવું છે. સ્ત્રીઓમાં તે આ સમયની બરબાદીએ ઘર બ્રાલ્યું છે. એ સમયની બરબાી થતી અટકી જાય તે ધન કરતાં પશુ માટે બચાવ છે. તેમાં ઉન્નતિનું મૂળ સમાયું છે. થોડા થોડા પણ સમય બચાવે અને તેના સુન્દર પરિણામ અનુભવે.
विकथाक्लेशजल्पादि - वार्तासु समयं नयन् । नात्महितमवाप्नोति, चिनोति कर्मसञ्चयम् ॥ ३४ ॥
(૩૫) સંગ તેવા રંગ
તા. ૨૦-૧-૧૪
સારાને સંગ કરવાથી સારા સ`સ્કારો મળે છે. નઠારાના સંગ કરવાથી ખરાબ સ`સ્કાર મળે છે. મન ખરાબ થતુ હાય છતાં સારા માણસેાના સમાગમમાં રહેનાર માણુસ ખરાબ ભાષા અને ખરાબ વર્તનથી બચી જાય છે. પરિણામે તેનુ મન પણ સારું થાય છે ને સારો ગણાય છે. ખરામની સેાબત કરનાર સારા હાય તા પણ જતે દહાડે ખરાબ બની જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com