________________
{ ૩૦ ]
હિમતન
(૩૩) દુરાગ્રહ તા. ૧૦-૧-૧૪ આગ્રહુ સારા છે કે ખરાબ એ વાત જતી કરીએ તે પણ દુષ્ટ આગ્રહ ઘણા જ ખરાબ છે. દુષ્ટ આગ્રહને દુરાગ્રડ કહેવામાં આવે છે.
૧. નકામી—જેનુ ઘણા સમય સુધી સેવન કર્યા છતાં કાંઇ પણ કુળ નથી મળતુ –એવી ક્રિયાઓ કર્યા કરવી-તેમાં કાંઇપણ પરિવર્તન કરવા તૈયાર ન રહેવુ એ દુરાગ્રહ છે.
૨. જે આચરણા એવા છે કે જેથી આત્માને પાતાને પુરુ નુકશાન થાય છે-તે છેાડવા નહિ-એ દુરાગ્રહ છે.
૩. પેાતે કાંઈક કરતા હાય-તેમાં લાભ પણુ હાય પણ તેથી વધુ લાભ મળે એવુ કેાઈ સમજાવે તો તે સમજવા જેટલી પણ ખામેાશ ન રાખવી એ દુશગ્રહ છે,
આમ આ દુરાગ્રહ નુકશાન કરનાર છે. અને સારા લાભથી વંચિત રાખનાર છે માટે તે સત્વર-તુત છેડી દેવેા, એ દુરાગ્રહ ન છૂટતા હોય તે તેને જ ભાઇ સદાગ્રહ છે તેને આલાવા એટલે દુરાગ્રહ ચાહ્યા જશે. દુરાગ્રહને તા દૂર કરવા જ જોઇએ.
अहित हृदये धृत्वा नैव धार्य्यं दुराग्रहात् । યત: શ્રેયો: દામ, દુ:વાવો દુપાત્રર્; ॥ ૨૩ ॥ X
(૩૪) સમયની બરબાદી
તા. ૩૦-૧-૫૪ સમય કિંમતી છે. Time ismoney સમય એ સેાનું છે, એ પ્રમાણે સાંભળવામાં તે ઘણી વખત આવે છે પણ એ સમયના સદુપયોગ બહુ આ એવામાં આવે છે. સાધા રણ રીતે ખાવાપીવા-સૂવા-બેસવામાં જે સમય જાય છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com