SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ { ૩૦ ] હિમતન (૩૩) દુરાગ્રહ તા. ૧૦-૧-૧૪ આગ્રહુ સારા છે કે ખરાબ એ વાત જતી કરીએ તે પણ દુષ્ટ આગ્રહ ઘણા જ ખરાબ છે. દુષ્ટ આગ્રહને દુરાગ્રડ કહેવામાં આવે છે. ૧. નકામી—જેનુ ઘણા સમય સુધી સેવન કર્યા છતાં કાંઇ પણ કુળ નથી મળતુ –એવી ક્રિયાઓ કર્યા કરવી-તેમાં કાંઇપણ પરિવર્તન કરવા તૈયાર ન રહેવુ એ દુરાગ્રહ છે. ૨. જે આચરણા એવા છે કે જેથી આત્માને પાતાને પુરુ નુકશાન થાય છે-તે છેાડવા નહિ-એ દુરાગ્રહ છે. ૩. પેાતે કાંઈક કરતા હાય-તેમાં લાભ પણુ હાય પણ તેથી વધુ લાભ મળે એવુ કેાઈ સમજાવે તો તે સમજવા જેટલી પણ ખામેાશ ન રાખવી એ દુશગ્રહ છે, આમ આ દુરાગ્રહ નુકશાન કરનાર છે. અને સારા લાભથી વંચિત રાખનાર છે માટે તે સત્વર-તુત છેડી દેવેા, એ દુરાગ્રહ ન છૂટતા હોય તે તેને જ ભાઇ સદાગ્રહ છે તેને આલાવા એટલે દુરાગ્રહ ચાહ્યા જશે. દુરાગ્રહને તા દૂર કરવા જ જોઇએ. अहित हृदये धृत्वा नैव धार्य्यं दुराग्रहात् । યત: શ્રેયો: દામ, દુ:વાવો દુપાત્રર્; ॥ ૨૩ ॥ X (૩૪) સમયની બરબાદી તા. ૩૦-૧-૫૪ સમય કિંમતી છે. Time ismoney સમય એ સેાનું છે, એ પ્રમાણે સાંભળવામાં તે ઘણી વખત આવે છે પણ એ સમયના સદુપયોગ બહુ આ એવામાં આવે છે. સાધા રણ રીતે ખાવાપીવા-સૂવા-બેસવામાં જે સમય જાય છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034848
Book TitleHitchintan
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahitya Vardhak Sabha
Publication Year1961
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy