________________
[૨૮]
હિતપિતન હાથ દઈને બેઠા છે. બીજે વાંદરે પિતાની અને આંખો આડા હાથ દઈને બેઠો છે અને ત્રીજે વાંદરે પિતાના બને હાથ વડે હોઠ ભીડીને બેઠે છે
આ ત્રણે વાંદરાઓ એ પ્રમાણે રહીને ઘણું ઘણું સમજાવી જાય છે. પહેલે વાંદરો કહે છે કે-નહિ સાંભળવા જેવું સાંભળવાને મારા કાન બંધ છે. બીજે વાંદરે કહે છે કે નહિં દેખવા જેવું જેવાને મારી આંખો બંધ છે. ત્રીજે વાંદરો કહે છે કે નહિ બોલવા જેવું બેલવાને મારા હોઠે બંધ છે.
આ પ્રમાણે કાન, આંખ અને મેઢા ઉપર કાબૂ આવી જાય તો વિશ્વમાં થતાં અનર્થો કેટલા ઓછા થઈ જાય. વિશ્વના અનર્થો ઓછા થાય કે ન થાય પણ પિતાના અનર્થો ઓછા કરવા માટે જરૂર કાન-આંખ અને હોઠ ઉપર કાબૂ મેળવી લે.
सकर्णानां कर्मी सुदृढपिहितौ श्रोतुमहित, तथा नेत्रे अन्धे विकृतिजनक द्रष्टुमसितम् । जडा जिहवा वक्तुं परदुरितमाचीर्णरहितं, नरैरित्य धार्थ स्वहदि सततं वानरकृते: ॥३१॥
(૩૨) ચાર પૂતળીઓ તા. ૧૮-૧-૫૪
એક રાજાએ સારા કારીગર પાસે ચાર પૂતળીએ કરાવી. એ ચાર એક સરખી જરી પણ ફેરફાર બહારથી ન દેખાય. રાજસભામાં એ ચાર પૂતળીએ રાખીને ત્યાં બાજુમાં પાટીયા ઉપર લખાવ્યું કે આ ચારમાં એક પૂતળી લાખ સેનામહારના છે–તે કઈ છે તે શોધી કાઢશે તેને રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com