________________
હિપતન
[૨૭] પડાવી લેવાનું બીજ બ્રાહ્મણને મન થયું. એટલે તેણે ઠગ વિદ્યા આદરી. સાંજે બ્રાહ્મણ સાંભળે એ પ્રમાણે તેણે એક મેટા શંખની પૂજા કરીને ધન માંગ્યું. બ્રાહ્મણે કહ્યું- લાખ સોનામહોર દે’ શંખે કહ્યું -લે બે લાખ એટલું કરી બ્રાહ્મણ બહાર આવ્યું. છીપલીવાળા બ્રાહ્મણની દાનત બગડી. રાતે તેણે છીપલી મૂકીને શંખ ઉપાડી લીધે ને સવારે પલાયન થઈ ગયે - ઘેર જઈને શંખની પૂજા કરીને લાખ સોનામહોર માંગીશંખે કહ્યું “લે બે લાખ બ્રાહ્મણે કહ્યું –લાવ, બે લાખ શંખે કહ્યું -લે ચાર લાખ. આમ બમણું બમણું શંખ બોલતે હતે પણ દેવાનું કાંઈ નહિ. બ્રાહ્મણે પૂછયું કેઆમ કેમ? ત્યારે શંખે કહ્યું-કે હું લફેડ શંખ છું-- બેલું પણ કરું નહિં.-નાના પોલાણું, વામ ન ઢામ =ા પછી બ્રાહ્મણ પૂરો પસ્તાયો.
આવા લફેક જગતમાં ઘણાં છે, તેથી ચેતતા રહેવું ને પોતે તેવા શખ જેવા ન બનવું-થોડું પણ કરી બતાવવું. વધારે પડતાં લેભમાં પડવાથી છીપલી જાય છે ને લડ શંખ ભેટી જાય છે, માટે લાભ ન કર. !
तथा कुरु यथा वक्षि, अलिकेव यथायथम् । - ત્રિા મા કૃપા થઈ ય રાતો સ્ત્રોત: એ રૂw
(૩૧) ત્રણ વાંદરા
તા. ૧૬-૧-૫૪ જાપાન અને ચીનમાં “ત્રણ વાંદરા ”નું રમકડું થાય છે. હવે તે તે ત્રણ વાંદરા ભારતમાં પણ પ્રસિદ્ધ થઈ ગયા છે.
એ ત્રણ વાંદરામાં, પહેલે વાંદરો પોતાના બને કાન આડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com