________________
[૨૬]
હિતચિંતન ૧. જીભને મીઠું ગળ્યું ખાવાની ટેવ. ૨ એક બીજાની તુરછ મશ્કરી કરવી ૩. પિતાની પ્રશંસા સાંભળીને ખુશ થવું. ૪. જૂઠું બોલવું. પ. જૂગાર (નાને કે મોટે) રમ. ૬. દુર્જન-નીચ-હલકા માણસની મિત્રી. ૭. માંગવાની વૃત્તિ. ૮. હરામચસકે. ૯. આળસ-પ્રમાદની પરવશતા.
આ નવ અને તેને મળતા બીજ જે કોઈ હોય તે સર્વથી ચેતતા રહેવું.
જે જરી પણ ભૂલ્યા તે પાછળથી પસ્તાવાને પાર નહિં રહે માટે ભૂલવું નહિં.
द्यूत दुर्जनमित्रतां मधुरता-संसिक्तभुक्ति मृषा, याच्जामन्यजनोपहासमति, व्ययं प्रशंसाधुतिम् । आलस्यं त्यज चिसावित्तविफल कुर्वन्ति दोषो अमी, दोघा नो रुचिरा विवा हि रुचिर', ज्ञानार्क तेजस्विनः ॥२९॥
(૩૦) લફેડ શંખ
તા. ૧૩-૧-૫૪ એક બ્રાહ્મણ હતા. તેની પાસે એક નાની છીપલી હતી. છીપલી દૈવી હતી. બ્રાહ્મણ તેની રોજ પૂજા કરે ને છીપલી તેને એક સોનામહોર આપે.
એક વખત બ્રાહ્મણ પરગામ ગ ત્યાં એક બીજા બ્રાહ્મણને ઘેર ઉતર્યો. તે બ્રાહ્મણ ઠગ હતા. સવારમાં બ્રાહ્મણે પૂછીપલીની જા કરીને સેનામહોર મેળવી. બ્રાહ્મણની છીપલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com