SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬] હિતચિંતન ૧. જીભને મીઠું ગળ્યું ખાવાની ટેવ. ૨ એક બીજાની તુરછ મશ્કરી કરવી ૩. પિતાની પ્રશંસા સાંભળીને ખુશ થવું. ૪. જૂઠું બોલવું. પ. જૂગાર (નાને કે મોટે) રમ. ૬. દુર્જન-નીચ-હલકા માણસની મિત્રી. ૭. માંગવાની વૃત્તિ. ૮. હરામચસકે. ૯. આળસ-પ્રમાદની પરવશતા. આ નવ અને તેને મળતા બીજ જે કોઈ હોય તે સર્વથી ચેતતા રહેવું. જે જરી પણ ભૂલ્યા તે પાછળથી પસ્તાવાને પાર નહિં રહે માટે ભૂલવું નહિં. द्यूत दुर्जनमित्रतां मधुरता-संसिक्तभुक्ति मृषा, याच्जामन्यजनोपहासमति, व्ययं प्रशंसाधुतिम् । आलस्यं त्यज चिसावित्तविफल कुर्वन्ति दोषो अमी, दोघा नो रुचिरा विवा हि रुचिर', ज्ञानार्क तेजस्विनः ॥२९॥ (૩૦) લફેડ શંખ તા. ૧૩-૧-૫૪ એક બ્રાહ્મણ હતા. તેની પાસે એક નાની છીપલી હતી. છીપલી દૈવી હતી. બ્રાહ્મણ તેની રોજ પૂજા કરે ને છીપલી તેને એક સોનામહોર આપે. એક વખત બ્રાહ્મણ પરગામ ગ ત્યાં એક બીજા બ્રાહ્મણને ઘેર ઉતર્યો. તે બ્રાહ્મણ ઠગ હતા. સવારમાં બ્રાહ્મણે પૂછીપલીની જા કરીને સેનામહોર મેળવી. બ્રાહ્મણની છીપલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034848
Book TitleHitchintan
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahitya Vardhak Sabha
Publication Year1961
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy