________________
હિતષિતન
ઉતાવળ ન કરતાં. તમારી પાસે તેઓ એક જ વાર-ફક્ત એક વાર મેલ દૂર કરવાનું માગે છે.
એક વાર પૂરા ચકખા કરે, પછી તેઓ કદી નહિ કહેઃ તમે હવે ફરી અમને સાફ કરવા મહેનત . ફક્ત એક વાર પ્રયત્ન કરો. गेहं देह च वासांसि, निर्मलीक्रियते मुहुः । सकृदेव मनः सम्यगू, जीवंच निर्मलीकुरु ॥५॥
(૬) તમે માથું શિંગડામાં ભરાવ્યું છે? પ-૧૨-૫૩
એ ભટ્ટજી! આ શું કર્યું? જરી વિચાર તે કર હતે ?” વાત એમ બની હતી કે એ ભટ્ટજી-ગેર હાથમાં પંચીયું લઈને નદીએ ન્હાવા જાય. ત્યાંથી પાછા ફરે ત્યારે એક બળદ તેમને રોજ સામે મળે. બળદના બે શિંગડા માથે એવા વળીને અરસપરસ જોડાઈ ગયેલા કે વચમાં ગેળા ગાળે ઘણે જ સુંદર દેખાય. ભટ્ટજી એ ગાળાને જોયા કરે ને વિચારે ચડે. એમને વિચાર આવે કે આ ગાળામાં આ માણું આવી શકે કે નહિ. આ વિચાર કરતાં કરતાં છ મહિના વીતી ગયા. છેવટે ભટ્ટજીએ માથું ઊંચું કરીને શિગડામાં ભરાએ બળદ ભડક્યો ને ભાગ્યે–લેકે ભેગા થઈ ગયા ને ભટ્ટજીને કહેવા લાગ્યા કે જરી વિચાર તે કર હતે. ભટ્ટજી શું કહે ?!
તમે તમારું માથું કઈ બે શિંગડા વચ્ચે નથી ભરાવ્યું ને? વિચાર કરીને ભરાવ્યું છે કે એમ ને એમ. ન ભરાવ્યું હેય તે ભરાવવાનો વિચાર થાય છે ને કે ભરાવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com