________________
હિતચિંતન
[૩] भो जन ! भोजन त्यक्तु, यद्यसि त्वमनीश्वा: ।। ચાવિધિ વિર્ષ શાહssફાઈ રાવા સુણી મા | રબા
(૨૬) ઝેરી હવા
તા. ૧૧-૧-૫૪ હવામાં જ્યારે રોગના જંતુઓ પેસી જાય છે ત્યારે તેનાથી બચવું ઘણું મુશ્કેલ થઈ પડે છે. રેગની હવાને અનુભવ દરેકને થયે હોય છે. ભાગ્યે જ કોઈ તેનાથી અજાણ હશે.
હમણાં હમણું રેગના-અમુક રેગના-મરકીના, મેલે. રીયાના, તાવના, કેલેરાના, વાયરા વાય છે–એ પ્રમાણે વ્યવહારમાં વારંવાર વાત થતી હોય છે
એ જ પ્રમાણે હવામાં એક ઝેર એવું પેસી જાય છે ને કેટલીક વખત એ હવામાં પેસી ગયેલું ઝેર એટલું સ્થાન જમાવી બેઠું હોય છે કે તે દૂર કરી શકાતું નથી. એ ઝેરની અસર મન ઉપર થાય છે, એ ઝેરથી મન ખરાબ થાય છે, મનમાં રેગો થાય છે અને એ રેગે મરકી ને કેલેરા કરતા પણ ભયંકર નીવડે છે એ ઝેરી હવાથી બચવાની ખાસ જરૂર છે.
चराचरे चरन्त्यत्र, वायवो विषमिश्रिताः । कुर्वन्ति व्याधिमाधिश्च. तदात्मान ततोऽवतात् ॥ २६ ॥
(૨૭) રોગને તરત દૂર કરો તા. ૧૧-૧-૫૪
રેગ શરીરના, મનના અને આત્માના એમ ત્રણ પ્રકારના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com