________________
[ રર!
હિતચિંતન ખાવા લાયક છે ને દરેક સમય ખાવા ગ્ય છે એમ માનીને ગમે ત્યારે ગમે તે ખાય છે. એ પ્રાણીને કઈ જાતમાં મૂકવાએ તેમની મૂંઝવણ છે.
जीवन्ति जीवा विविधा जगत्या
माहारचर्यानियम चरित्वा । यत्तद् यथाकाममतन्त्रतन्त्रा આપત્તિ તે છે વિધા : રછ .
નથી. જે છે તે બધું તેને કેચ છે. ખાનાર
(૨૫) ખાવાનું શાસ્ત્ર
તા. ૬-૧-૬૪ જીવને ખાધા વગર ચાલતું નથી. દરેક જણને ખાવું પડે છે. ખાનાર ભૂખે છે માટે ખાય છે એ ખરેખર સાચું નથી. ખાવાની તેને લત છે–આદત છે માટે ખાય છે તે જેટલું ખાય છે તે બધું તેને પચી જાય છે એમ પણ નથી. ખાય છે તેમાંથી બહુ જ ઓછું પચે છે. ખાનાર જે જે ખાય છે તે તે ખાવા લાયક હોય છે એમ પણ નથી. નહિ ખાવા લાયક પણ તે ઘણું ખાય છે. ખાનાર ખાવાને સમયે જ ખાય છે એમ નહિ; ક-સમયે વારંવાર ખાય છે.
આ બધાનું પરિણામ એ આવ્યું છે કે જીવ ભયંકર શિગને ભેગા થઈ પડ્યો છે. હવે એ રોગ વધતા અટકાવવા હોય, રોગ ઓછા કરવા હોય, તદન નિરોગી થવું હોય તે તેને ખાવાનું શાસ્ત્ર જાણવાની જરૂર છે તે શાસ્ત્ર તેને સમજાવશે.
૧. ખરી ભૂખે ખાવું. ૨. ખાવા લાયક ખાવું. ૩ પચે તેટલું ખાવું. ૪. ખાવાને સમયે ખાવું.પ. ખાવાની રીતે ખાવું. - રોજ ખાવું પડે છે તે જરૂર ખાવાના શાસ્ત્ર શિખો ને રોગને ભોગ બનતા અટકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com