________________
[૨૦]
હિતચિંતન ૧૧ થાય એક ને એકે ગણીએ તો એક જ જવાબમાં આવે અને એક ને એકે ભાંગીએ તે શેષ ૦ છે.
વ્યવહારમાં કોઈપણ બીજા એકને નીચે રાખીને સરવાળે કરશે તે-કાર્યફળ બમણું થશે. બીજા એકને તમારી સમાન ગણી તમારી બાજુમાં બેસાડશે. તે તમે એક હશે છતાં તમારી સાથે બેઠેલા બીજા એકની સહાયથી તમે ૧૧ જણ જેટલું કાર્ય સાધી શકશે. તમે બંને એક બીજા સામસામાં ગુણાકારમાં ઉતરશે તે કાર્ય - એક જેટલું થશે. અને સ્પર્ધા-ખોટી ઈર્ષાથી એક બીજાનું કાર્ય ભાંગી નાખવા તત્પર થશે તે પરિણામ શૂન્ય આવશે. હવે વિચાર કરીને વર્તન કરજો ને જવાબ આપજે કે એકને એક કેટલા?
एकेकस्य योगे स्थाद, द्वौ चैकादश वस्तुतः । ga વ-ખેમ થોર | ૨૨ |
(૨૩) દાન અને નાદાન તા. ૬-૧-૫૪
દાન લક્ષ્મીનું થાય છે, દાન અન્નનું થાય છે. દાન પાણીનું થાય છે, દાન જ્ઞાનનું થાય છે. દાન પ્રાણુનું થાય છે, દાન કીર્તિ માટે થાય છે. દાન પ્રેમ માટે થાય છે, દાન ધર્મ માટે થાય છે.
દાન સહુ કેઈ કરે છે, કોઈ પણ દાન ન કરતું હોય એવું બનતું નથી. કેઈ સારી વસ્તુઓનું દાન કરે છે તે કઈ ખરાબ વસ્તુઓનું દાન કરે છે. કેઈ સારી વસ્તુઓનું દાન સારી રીતે કરે છે તે કઈ ખરાબ રીતે કરે છે. એ પ્રમાણે ખરાબ વસ્તુઓનું દાન પણ સારી રીતે કરાય છે અને ખરાબ રીતે કરાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com