________________
[ ૧૮ ]
હિતચિંતન
ચાર' વિર વા નાં વૈરાથથશતા ! कष्टमेव भवेंदन्ते तेनायव्ययविद् भव ॥ २० ॥
(૨૧) શત્રુઓથી સાવધ રહે. તા. ૩-૧-૫૪
૧. તપશ્ચર્યા કરતા હો તો કોઇ તેનો શત્રુ છે. ૨. જ્ઞાન ભણતા હે તે માન તેને શત્રુ છે. ૩. દાન દેતા હે તે વાહ-વાહ તેને શત્રુ છે. ૪. ધર્મ કરતા હો તે દંભ તેને શત્રુ છે.
આમ સારા સારા ગુણેની પાછળ શત્રુઓ છૂપાઈ રહ્યા હોય છે. તે તે ગુણો મેળવવા ઈચ્છનારે તે તે શત્રુઓને ઓળખી લેવા જોઈએ અને તેનાથી ચેતતા રહેવું જોઈએ; નહિ તો તે તે શત્રુઓ તે તે ગુણે મળ્યા છતાં તેને કિંમત વગરના કરી મૂકે છે માટે શત્રુઓથી સાવધ રહે.
શોધાત્ત મજ્ઞાન, રોન પરતના !. दम्भाद् धर्म सदा रक्षेत् सद्गुणान् ननु दोषतः ॥ २१ ॥
(૨૨) એક ને એક કેટલા ? તા. ૩-૧-૫૪
એક ને એક કેટલા? એ પ્રશ્ન ગણિતને છે એ પ્રમાણે વ્યવહારને પણ છે. ગણિતને સામાન્ય વિદ્યાર્થી પણ તુરત જ ઉપરના પ્રશ્નને જવાબ આપી શકે કે એક ને એક-બે. પણ એ જવાબ એક અપેક્ષાએ સાચે છે પણ બીજી અપે. ક્ષાએ સાચું નથી. એક ને એક-અગીઆર એ પણ જવાબ બીજી અપેક્ષાએ આવે છે. એકની નીચે એક મૂકીએ તે બે થાય પણ એકની બાજુમાં એક મૂકીએ તે (અગીઆર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com