________________
હિતચિંતન
[૧૭] પડેલી લાતની પીડા અસહ્ય હોય છે. આગળ લાગેલી લાત ઉન્માદ ચડાવે છે ત્યારે પાછળ લાગેલી લાન વિષાદ-ખેદદુ:ખ ઉપજાવે છે.
આ બે લાત મારવાને કારણે લક્ષ્મીને દે લત કહેવામાં આવે છે. તમે સમજુ છે તે સાવચેત રહેજે કે લક્ષ્મી તમને આગળ કે પાછળ લાત ન મારી જાય. લક્ષ્મીને તમે લાત મારતા શિખ તે તે તમને લાત મારી શકશે નહિ. ફાશ્ચાતો વિનિત્ય રશ્મી
रायाति तेन न जन परमीक्षते ना । पीठ निहत्य पदतः परिगच्छतीयं,
તેનોર્વ ક્ષિામની તો વિદ્ર: ૨૮ /
(૧૯) ચન્દનના કોલસા તા ૨૯-૧૨–૫૩
એક ભિલ્લ જંગલમાં રહેતા હતા. લાકડાના કેલસા પાડીને શહેરમાં વેચી આવતો ને ગુજરાન ચલાવતે. એક દિવસ એક ભૂલે પડેલે રાજા જંગલમાં તેને ત્યાં આવી ચડ્યો. ભિલ્લે રાજાની આગતા-સ્વાગતા કરી. રાજા ખુશ થયે ને ભિલલને એક વિશાળ ચંદનના ઝાડવાળે બગીચે બંગલા સાથે બક્ષીસ આપે. એકાદ વર્ષ બાદ રાજા ભિલને મળવા આવ્યા ને પૂછયું: “કેમ છે?” ભિલે કહ્યું,
ઘણે સુખી છું.” રાજાએ આજુબાજુ જોયું તે બગીચો ખેદાનમેદાન થઈ ગયે હતે ભિલે કહ્યું. “પહેલાં તે લાકડા મહામુસીબતે-ઘણી મહેનતે વીણી વીણુને લાવવા પડતા હતા. હવે અહીં ઘણું ઝાડ છે એટલે મહેનત નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com